________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा ]
[ ५२३
वृत्ति:- 'परमगुरोश्च' भगवतो ऽनघान् आज्ञायाः गुणान्' ज्ञात्वा 'तथैव दोषांश्च' विराधनाया: ‘मोक्षार्थी' सन् 'प्रतिपद्य च भावेनेदं' - शीलं 'विशुद्धेनेति' गाथार्थः ॥ ११८६ ॥ विहिआणुद्वाणपरो, सत्तणुरूवमिअरंपि संधंतो ।
अण्णत्थ अणुवओगा, खवयंतो कम्मदोसेऽवि ॥ ११८७ ॥
वृत्ति:- 'विहितानुष्ठानपर: 'शक्त्यनुरूपं' यथाशक्तीत्यर्थः, 'इतरदपि शक्त्यनुचितं 'सन्धयन्' भावप्रतिपत्त्या, 'अन्यत्र' विहितानुष्ठानाद्' अनुपयोगा'च्छक्ते:, 'क्षपयन् कर्म्मदोषानपि'प्रतिबन्धकानिति गाथार्थः ।। ११८७ ||
सव्वत्थ निरभिसंगो, आणामित्तंमि सव्वहा जुत्तो ।
गग्गमणो धणिअं तम्मि तहा मूढलक्खो अ ॥ ११८८ ॥
वृत्ति: - 'सर्वत्र' वस्तुनि 'निरभिष्वङ्गो' मध्यस्थः, 'आज्ञामात्रे' भगवत: 'सर्वथा युक्तः ', वचनै- कनिष्ठ इत्यर्थः 'एकाग्रमना अत्यर्थं' विस्रोतसिकारहितः 'तस्याम्' आज्ञायां, ' तथा मूढलक्षश्च' सत्प्रतिपत्त्येति गाथार्थः ॥ ११८८ ॥
तह तिल्लपत्तिधारय - णायगयो राहवेहगगओ वा ।
एचएइ काउं, ण तु अण्णो खुद्दसत्तोत्ति ॥ ११८९ ॥
वृत्ति:- 'तथा तैलपात्रधारकज्ञातगतो 'ऽपायावगमादप्रमत्तः, 'राधावेधकगतो वा' अत एव, कथानके प्रतीते, 'एतत्' शीलं 'शक्नोति 'कर्त्तु' पालयितुं, 'न त्वन्यः क्षुद्रसत्त्व' इति, अधिकारित्वादिति गाथार्थः ॥ १९८९ ॥
શીલાંગોનું પાલન કઠીન હોવાથી મહાન જ કોઈક તેનું પાલન કરી શકે છે, નહિ કે ગમે તે. આ વિષય यहीं (पांय गाथाखोथी) भावे छे
આવા શીલનું પાલન કઠીન હોવાથી, જે ગુરુના આજ્ઞાનુસારી ઉપદેશથી સંસારને અનંત જન્મજરા-મરણાદિ રૂપ જાણીને, અને મોક્ષને અનંત જન્મ-જરા-મરણાદિથી રહિત જાણીને, સંસારથી વિરક્ત બન્યો હોય, [૧૧૮૫] તથા જિનાજ્ઞાની આરાધનામાં 'નિર્દોષ ઉપકાર અને વિરાધનામાં અપકાર થાય છે એમ જાણીને, મોક્ષાર્થી બનવા પૂર્વક (આલોક આદિની આશંસાથી રહિત) વિશુદ્ધ ભાવથી આ ચારિત્રનો સ્વીકાર કરીને, [૧૧૮૬] યથાશક્તિ આગમોક્ત અનુષ્ઠાનો ક૨વામાં તત્પર હોય, જે અનુષ્ઠાનોને કરવાની શક્તિ ન હોય તે અનુષ્ઠાનોને ભાવથી કરતો, અર્થાત્ તે અનુષ્ઠાનોને કરવાનો ભાવ રાખતો હોય, આગમમાં નહિ કહેલી ક્રિયાઓમાં શક્તિ ન વાપરવાથી (આગમમાં નહિ કહેલી ક્રિયાઓ ન કરવાથી) ગુણપ્રતિબંધક કર્મવિપાકોને (કર્મના રસને) ખપાવતો હોય,
૧. જેમ કેટલીક દવાઓ રોગનો નાશ કરે, પણ શરીરમાં રીએક્ષન કરીને નવી તકલીફ ઊભી કરે. તેથી તેવી દવા નિર્દોષ ન કહેવાય. જ્યારે કેટલીક દવાઓમાં રીએક્ષન ન કરવાથી નિર્દોષ છે. તેમ જિનાજ્ઞાની આરાધનામાં નિર્દોષ ઉપકાર-લાભ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org