________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[४९९ वृत्ति:- 'द्रक्ष्याम्यत्र'-भवनेऽहं 'वन्दननिमित्तमागतान् साधून्'-मोक्षसाधकान् भगवतः, किम्भूतानित्याह-'कृतपुण्यान् भगवतः' तानेव, तथा 'गुणरत्ननिधीन्' तानेव, 'महासत्त्वान्' द्रष्टव्यानिति गाथार्थः ॥ ११२६ ॥ तथा
पडिबुज्झिस्संति इहं, दठूण जिणिंदबिंबमकलंकं ।
अण्णेऽवि भव्वसत्ता, काहिंति तओ परं धम्मं ॥११२७ ॥ वृत्तिः- 'प्रतिभोत्स्यन्ते' प्रतिबोधं यास्यन्ति ‘इह' जिनभवने 'दृष्ट्वा जिनेन्द्रबिम्बं' मोहतिमिरापगमहेतु मकलङ्कमन्येऽपि 'भव्यसत्त्वा' लघुकाण: 'करिष्यन्ति ततः परं 'धर्म' संयमरूपमिति गाथार्थः ॥ ११२७ ।।
ता एअमेव वित्तं, जमित्थमुवओगमेइ अणवरयं ।
इअ चिंताऽपरिवडिआ, सासयवुड्ढी उ मोक्खफला ॥ ११२८ ॥ वृत्तिः- 'तत्' तस्माद् ‘एतदेव 'वित्तं' धनं 'यदत्र'-जिनभवने 'उपयोगमेति'-गच्छति 'अनवरतं'-सदा, 'इय' एवं चिन्ताऽप्रतिपतिता' सती स्वाशयवृद्धि'रुच्यते, 'मोक्षफले'यमिति गाथार्थः ॥ ११२८ ॥
(स्वाशयवृद्धिनु स्व३५ ४ावे छे-)
જિનમંદિરમાં વંદન માટે આવેલા કૃતપુણ્ય, જ્ઞાનાદિગુણરૂપ રત્નોના નિધાન, મહાસત્ત્વવંત એવા મોક્ષસાધક સાધુ ભગવંતોનાં દર્શન હું કરીશ. [૧૧૨૬] જિનમંદિરમાં મોહરૂપ અંધકારને દૂર કરવાનો હેતુ અને (શસ્ત્ર-સ્ત્રી વગેરે) કલંકથી રહિત એવા જિનબિંબનાં દર્શન કરીને બીજા પણ લધુકર્મી જીવો પ્રતિબોધ (= સમ્યગ્દર્શન) પામશે અને પછી સંયમરૂપ ધર્મ કરશે. [૧૧૨૭] આથી જે ધન જિનમંદિરમાં વપરાય છે એ જ (વાસ્તવિક) ધન છે, (બાકીનું ધન ધૂળ છે.) આવી (૧૧૨૫ થી ૧૧૨૮ એ ત્રણ ગાથામાં કહેલી) સતત અવિચ્છિન્ન શુભ વિચારણા એ સ્વાશયવૃદ્ધિ = પોતાના શુભ પરિણામની વૃદ્ધિ છે, અને એનાથી મોક્ષરૂપે ફળ મળે છે. [૧૧૨૫ થી ૧૧૨૮] व्याख्याताऽधिकृतद्वारगाथा, एष तावत्समासतो जिनभवनकारणविधिः, अत्रान्तरकरणीयमाह
णिप्फाइअ जयणाए, जिणभवणं सुंदरं तहिं बिंबं ।
विहिकारिअमह विहिणा, पइट्ठविज्जा असंभंतो ॥११२९ ॥ वृत्ति:- 'निष्पाद्य 'यतनया' परिणतोदकादिग्रहणरूपया 'जिनभवनं' जिनायतनं 'सुन्दरं 'तत्र' भवने 'बिम्बं' भगवतः ‘विधिकारितं' सद् 'अथ विधिना' वक्ष्यमाणेन 'प्रतिष्ठापयेद् 'असम्भ्रान्तः' अनाकुलः सन्निति गाथार्थः ॥ ११२९ ॥ ૧. પંચાશક સૂત્રમાં અહીં “જે ધન જિનમંદિરમાં વપરાય તે જ મારું છે તે સિવાયનું ધન પારકું છે” એવો અર્થ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org