SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પ્રસ્તુત (૧૧૧રમી) દ્વાર ગાથાનું વ્યાખ્યાન કર્યું. આ સંક્ષેપથી જિનભવન કરાવવાનો વિધિ છે, હવે જિનમંદિર બનાવ્યા પછીનું કર્તવ્ય કહે છે પ્રાસુકપાણી આદિનો ઉપયોગ કરવારૂપ જયણાથી સુંદર જિનમંદિર તૈયાર કરાવીને તે જિનમંદિરમાં વિધિપૂર્વક કરાવેલા જિનબિંબની હવે કહેવાશે તે વિધિથી એકાગ્રચિત્તવાળા બનીને પ્રતિષ્ઠા કરાવવી. [૧૧૨૯] ‘વિધારિત'fમત્યુદં, તમદ जिणबिंबकारणविही, काले संपूइऊण कत्तारं । विहवोचिअमुल्लप्पणमणहस्स सुहेण भावेण ॥ ११३० ॥ वृत्तिः- 'जिनबिम्बकारणविधि'रयं द्रष्टव्यः, यदुत 'काले' शुभे 'सम्पूज्य कर्तारं' वासचन्दनादिभिः 'विभवोचितमूल्यार्पणं' सगौरवमस्य 'अनघस्ये 'ति-अपापस्य 'शुभेन ‘માવેજ' મન:પ્રણિધાનેતિ નાથાર્થ: ૨૨૩૦ | વિધિથી કરાવેલ” એમ કહ્યું, આથી વિધિ કહે છે– જિનબિંબ કરાવવાનો વિધિ આ પ્રમાણે જાણવો- શુભકાળમાં (શુભમુહૂર્ત) નિર્દોષ શિલ્પીની સુગંધી ચંદન વગેરેથી પૂજા કરવી, પછી તેનું ગૌરવ થાય તે રીતે સ્વસંપત્તિ અનુસાર શુભભાવથી મૂલ્ય (ભટણું) આપવું. (પરસ્ત્રી, દારૂ, જુગાર આદિ વ્યસનવાળો શિલ્પી દોષિત છે, અને વ્યસનથી રહિત શિલ્પી નિર્દોષ છે.) [૧૧૩૦] अपवादमाह तारिसयस्साभावे, तस्सेव हिअत्थमुज्जओ णवरं । णिअमेइ बिंबमोल्लं, जं उचिअं कालमासज्ज ॥ ११३१ ।। वृत्तिः- 'तादृशस्य' अनघस्य कर्तुः 'अभावे तस्यैव' कर्तु हितार्थमुद्यतो'ऽनर्थपरिजिहीर्पया, 'नवरं नियमयति' सङ्ख्यादिना ‘बिम्बमूल्यं' द्रम्मादि 'यदुचितं कालमाश्रित्य', न परं व्यंसयति નાત્મનીતિ જાથાર્થ: // ૨૨૩? અપવાદ કહે છે નિર્દોષ શિલ્પી ન મળવાથી દોષિત શિલ્પી પાસે બિંબ ધડાવવા પડે તો તે શિલ્પીના જ (બિંબ માટે કલ્પેલા દ્રવ્યના ભક્ષણથી સંસારરૂપ ખાડામાં પડવારૂપ) અનર્થનો ત્યાગ કરવાની ભાવનાથી તેના જ હિત માટે તત્પર બનેલ જિનમંદિરકારક તે કાળ પ્રમાણે પ્રતિમા ઘડવાનું દ્રમ વગેરે જે ૧. પંચાશક ૭ ગા. ૪૩. ૨. ૧૧૩૦-૧૧ ૩૧ એ બે ગાથાઓ આઠમા પંચા. માં ૩-૮મી ગાથાઓ છે. ૩. દ્રમ પૂર્વકાળનું ચલણી નાણું છે. તેનું માપ આ પ્રમાણે છે- ૨૦ કોડીની એક કાકિણી, ચાર કાકિણીનો એક પણ, સોળ પણનો એક દ્રમ, સોળ દ્રમની એક સોનામહોર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy