SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके अनुयोग- गणानुज्ञाद्वारम् ] [ ४६७ वृत्ति:- 'यथा ' क्षारादिभ्यः' क्षारमृत्पुटपाकादिभ्यः 'असकृदपि' तथास्वभावतया 'अप्राप्तवेधपरिणामः' अनासादितशुद्धिपूर्वरूप इत्यर्थः 'जात्यमणिः ' पद्मरागादिरिति योग: 'विध्यति' शुद्धिपूर्वरूपमासादयति 'तेभ्य एव' क्षारमृत्पुटपाकादिभ्यो 'जात्यमणिः 'शुद्धयति' एकान्तनिर्मलीभवति, तत एव' क्षारादेरिति गाथार्थः || १०४३ || આ બીના આ પ્રમાણે કેવી રીતે થાય છે એ (દષ્ટાંતથી) કહે છે— જેમ પદ્મરાગ વગેરે ઉત્તમ મણિને ક્ષાર, મૃત્યુટપાક આદિથી શુદ્ધ કરવાનો અનેક વાર પ્રયત્ન કરવા છતાં તેના તેવા સ્વભાવથી તે મણિ જરાપણ શુદ્ધ થતું નથી. આમ છતાં તે મણિ જ્યારે શુદ્ધ થાય છે ત્યારે પણ ક્ષાર, મૃત્યુટપાક આદિથી જ શુદ્ધ થાય છે, અર્થાત્ જ્યારે ત્યારે પણ ક્ષાર, મૃત્યુટપાક આદિથી જ શુદ્ધ થાય છે. મણી જ્યારે ત્યારે પણ ક્ષાર, મૃત્યુટપાક આદિથી પહેલાં થોડું શુદ્ધ થાય છે, પછી ક્રમશઃ અધિક અધિક શુદ્ધ થતાં તદ્દન નિર્મલ બની જાય છે. [૧૦૪૩] दृष्टान्तमभिधाय दार्ष्यन्तिकयोजनामाह तह सुअधम्माओ च्चिय, असइंपि अपत्तविरिअपरिणामो । उस तत्तो च्चि, भव्वो जीवो विसुज्झइ अ । १०४४ ॥ वृत्ति: - ' तथा श्रुतधर्म्मादेव' यथोक्तलक्षणात् सकाशाद्' असकृदप्यप्राप्तवीर्यपरिणाम:'अनासादिततथाविधकुशलभावः' समुल्लसति', स्ववीर्यस्फुरणेन,' तत एव ' स्ववीर्योल्लासात् श्रुतधर्म्माद्वा पारम्पर्येण 'भव्यो जीवो 'विशुद्धयति च' सम्यग्दर्शनादिक्रमेण सिद्ध्यतीति गाथार्थः ॥। १०४४ ॥ દૃષ્ટાંત કહીને દૃષ્ટાંતની ઘટના કરે છે— તે પ્રમાણે શ્રુતધર્મ અનેકવાર મળવા છતાં તેવા શુભભાવ પ્રાપ્ત ન થાય તો પણ જ્યારે ત્યારે પણ યથોક્ત સ્વરૂપવાળા શ્રુતધર્મથી જ જીવનો વીર્યોલ્લાસ થાય છે. ભવ્યજીવ પોતાના એ વીર્યોલ્લાસથી અથવા પરંપરાએ શ્રુતધર્મથી સમ્યગ્દર્શનાદિના ક્રમે સિદ્ધ થાય છે. [૧૦૪૪] इहैव भावार्थमाह तस्सेवेस सहावो, जं तावइएसु तह अईएसु । असंजोए ओ, तहाविहं वीरिअं लहइ ॥ १०४५ ॥ वृत्ति:- 'तस्यैवैषः स्वभावो' जीवस्य 'यत्तावत्सु', तस्य यावन्तस्ते, 'तथाऽतीतेषु' तेन प्रकारेणतदाचार्यसन्निधानादिना व्यपगतेषु 'श्रुतसंयोगेषु' द्रव्यश्रुतसम्बन्धिषु 'ततः' तदनन्तरं ततः स्वभावाद्वा' तथाविधं वीर्यं लभते', यथाविधेन ग्रन्थि भित्त्वा दर्शनाद्यवाप्य सिद्ध्यतीति गाथार्थः ॥ १०४५ ॥ અહીં જ આ વિષયનો ભાવાર્થ કહે છે— જીવનો જ એ સ્વભાવ છે કે- તે તે આચાર્યની પાસે તે તે શ્રુતના અભ્યાસ આદિથી તેટલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy