________________
पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ]
[४५७ प्रव्रज्यालक्षणः 'निश्चयनयेन, व्यवहारतस्तु युज्यते' वयः पर्यायश्च, 'उभयनयमतं पुनः प्रमाणं' सर्वत्रैवेति गाथार्थः ॥ १०१४ ॥ यत:
निच्छयओ दुन्नेअं, को भावे कम्मि वट्टई समणो ? ।
ववहारओ उ कीरइ, जो पुवठिओ चरित्तम्मि ॥ १०१५ ॥ वृत्तिः- 'निश्चयतो दुर्विज्ञेयमेतत्-'को भावे कस्मिन्' शुभाशुभतरादौ 'वर्त्तते श्रमणः' ततश्चाकर्त्तव्यमेवैतत्प्राप्रोति, 'व्यवहारतस्तु क्रियत' एवैतद् 'यः पूर्वम'-आदौ ‘स्थितश्चारित्रे', आदौ प्रवजित इति गाथार्थः ॥ १०१५ ॥
આ જ વિષયની વિચારણા કરે છે–
અહીં એટલે કે પ્રસ્તુત વિષયમાં અથવા સામાન્યથી ગુણવિચારણામાં, નિશ્ચયનયને ઉંમર અને દીક્ષા પર્યાય સંમત નથી, વ્યવહારનયને તો વય અને દીક્ષા પર્યાય સંમત છે. પણ નિશ્ચય અને વ્યવહાર એ બંને નયોને જે સંમત હોય તે બધા જ સ્થળે પ્રમાણ છે. કારણ કે પરમાર્થથી કયો સાધુ શુભ-અશુભ વગેરે કયા ભાવમાં વર્તે છે એ જાણવું મુશ્કેલ છે. એથી વંદન કરવાનું બંધ જ કરવું પડે. પણ વ્યવહારથી જેણે ચારિત્ર પહેલાં લીધું હોય તેને વંદન કરાય છે. (આમાં એવું પણ બને કે વંદન કરનાર ભાવથી મોટો હોય, આમ છતાં વ્યવહારનું સામ્રાજ્ય હોવાથી વંદન કરવું જોઈએ. વ્યવહારનય પણ બલવાન છે.) [૧૦૧૪-૧૦૧૫ युक्तं चैतदित्याह
ववहारोऽवि हु बलवं, जं छउमत्थंपि वंदई अरहा ।
जा होइ अणाभिन्नो, जाणतो धम्मयं एयं ॥ १०१६ ॥ वृत्तिः- 'व्यवहारोऽपि बलवान्' वर्तते, 'यत् छद्मस्थमपि' सन्तं चिरप्रव्रजितं 'वन्दते 'अर्हन्' केवली ‘यावद् भवत्यनभिज्ञः' स चिरप्रव्रजितः, 'जानानो धर्मतामेना'-व्यवहारगोचरामिति गाथार्थः ॥ १०१६ ।। ।
આ યોગ્ય છે એમ કહે છે
વ્યવહારનય પણ બલવાન છે=વ્યવહારનું પણ ઉલ્લંઘન કરી શકાય નહિ. આથી જ વ્યવહારના ધર્મનેત્રવ્યવહારના અતિશય બળને જાણનાર કેવલી પણ કેવલી તરીકે અજ્ઞાત હોય=જાહેર ન થાય ત્યાં સુધી છબસ્થ પણ રત્નાધિક (ગુરુ વગેરે)ને વંદન કરે છે. [૧૦૧૬] यद्येवं कः प्रकृतोपयोग इत्याह. एत्थ उ जिणवयणाओ, सुत्तासायणबहुत्तदोसाउ ।
भासंतजिट्ठगस्स उ, कायव्वं होइ किइकम्मं ॥ १०१७ ॥ १. अ.त. वि. GAIस १ . ७१ वगेरे, पृere u. ४५०६-७, साप. . ७१६, साव. माय . १२3.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org