________________
-
४५६ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'अथ वयःपर्यायाभ्यां लघुरपि' कश्चिद् 'भाषक इह ज्येष्ठो' गृह्यते, 'रत्नाधिकवन्दने पुनस्तस्यापि' लघोः 'अशातना भदन्त !' भवतीति गाथार्थः ॥ १०११ ।।
અહીં કોઈ પ્રશ્ન કરે છે
જો દીક્ષાપર્યાયથી વૃદ્ધ વાચનાદાતા નર્મદોષના કારણે જડ હોવાથી સૂત્રાર્થને ધારવામાં અસમર્થ હોય તો વ્યાખ્યાનલબ્ધિથી રહિત એવા તેને વંદન કરવું નિરર્થક છે. હવે જો વય અને પર્યાયથી લઘુ હોવા છતાં જે વાચનાદાતા હોય તેને અહીં જયેષ્ઠ તરીકે સ્વીકારવામાં આવે તો, રત્નાધિક તેને વંદન કરે તો પર્યાયથી નાના એવા વાચનાદાતાને પણ (મોટાનું વંદન સ્વીકારવાથી) આશાતનાનો होष दागे. [१०१०-१०११] अत्राह
जइऽवि वयमाइएहिं, लहुओ सुत्तत्थधारणापडुओ ।
वक्खाणलद्धिमं जो, सो च्चिअ इह धिप्पई जिट्ठो ॥ १०१२ ॥ वृत्तिः- 'यद्यपि 'वयआदिभिः' वयसा पर्यायेण च 'लघुकः' सन् 'सूत्रार्थधारणापटुः' दक्षः 'व्याख्यानलब्धिमान् यः' कश्चित् ‘स एवेह' प्रक्रमे 'गृह्यते ज्येष्ठः', न तु वयसा पर्यायेण वेति गाथार्थः ॥ १०१२ ।।
' आसायणावि नेवं, पडुच्च जिणवयणभासगं जम्हा ।
वंदणगं रायणिओ, तेण गुणेणंपि सो चेव ॥ १०१३ ॥ वृत्तिः- 'आशातनापि नैवं' भवति 'प्रतीत्य जिनवचनभाषकं, यस्माद् वन्दनकं तद्रत्नाधिकस्तेन गुणेनापि'-भाषणलक्षणेन ‘स एवेति' गाथार्थः ।। १०१३ ॥
मी उत्तर सापेछ
જો કે વય અને પર્યાયથી લઘુ હોવા છતાં જે કોઈ સૂત્ર-અર્થને ધારવામાં પટુ હોય અને વાચનાની શક્તિવાળો હોય તેને જ અહીં જયેષ્ઠ માનવામાં આવે છે, નહિ કે વય અને પર્યાયથી. તથા જિનવચનપ્રરૂપક હોવાથી વંદન કરવામાં આશાતના દોષ પણ લાગતો નથી. કારણ કે જે રત્નાધિક હોય = ગુણથી મોટો હોય તેને વંદન કરવાનો નિયમ છે, વાચનાદાન રૂપ જ્ઞાન ગુણના કારણે રત્નાધિકથી પણ વાચનાદાતા જ રત્નાધિક છે. [૧૦૧૨-૧૦૧૩). एतदेव भावयति
ण वयो एत्थ पमाणं, ण य परिआओ उ निच्छयणएणं ।
ववहारओ उ जुज्जइ, उभयणयभयं पुण पमाणं ॥ १०१४ ॥ वृत्तिः- 'न वयोऽत्र'-प्रक्रमे सामान्यगुणचिन्तायां वा 'प्रमाणं, न च 'पर्यायोऽपि'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org