________________
पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ]
[ ૪૪૬
-
આભાવ્ય પાલનનું પ્રયોજન કહે છે–
(૧) આગંતુક પાસેથી બિન અધિકારનું ન લેવાથી ગુરુની પોતાની નિઃસંગતાનું પાલન થાય છે. (૨) નાલબદ્ધ સિવાય બધું ઉપસંપન્ન ગુરુને આપવાથી શિષ્યની ઉપસંપન્નગુરુ સંબંધી પૂજા થાય છે. (ઈતરગુરુ એટલે મૂલગુરુથી ઈતર ઉપસંપન્નગુરુ.) (૩) આપવું-લેવું એ કલ્પ-આચાર છે એમ ભગવાને જ્ઞાનથી જોયું છે. (૪) આ કલ્પના પાલનથી બંનેને શુભાશય પ્રગટે છે. (૫) શુભાશય પ્રગટવાથી શિષ્યને શ્રુત યથાર્થપણે પરિણમે છે, એટલે કે એ શ્રુત શિષ્યની ચારિત્રશુદ્ધિનું કારણ બને છે, આભાવ્યનું પાલન કર્યા વિના શ્રુત યથાર્થ પરિણમતું નથી. આથી શિષ્ય ગુરુને આભાવ્યનું દાન કરવું જોઈએ, અને એથી જ ગુરુએ પણ લોભથી નહિ, કિંતુ શિષ્ય પ્રત્યે અનુગ્રહ બુદ્ધિથી તેનો સ્વીકાર કરવો જોઈએ. [૯૯૦].
अह वक्खाणेअव्वं जहा जहा तस्स अवगमो होइ ।
आगमिअमागमेणं, जुत्तीगम्मं तु जुत्तीए ॥ ९९१ ॥ વૃત્તિ - “૩ાથ વ્યાધ્યિાયિતવ્ય' Hિપ કૃત, મિત્યારું- “યથા યથા' શ્રોત: ‘अवगमो भवति', परिज्ञेत्यर्थः, तत्रापि स्थितिमाह-'आगमिकं' वस्तु 'आगमेन', यथा 'स्वर्गेऽप्सरसः, उत्तराः कुरव' इत्यादि, 'युक्तिगम्यं पुनर्युक्त्यै 'व, यथा देहमात्रपरिणाम्यात्मेत्यादीति થાર્થ | ૨૬૧ |
હવે કોઈ પણ વ્યુતનું વ્યાખ્યાન કેવી રીતે કરવું એ કહે છે–
જે જે રીતે શ્રોતાને બોધ થાય તે તે રીતે વ્યાખ્યાન કરવું. તેમાં પણ “સ્વર્ગમાં અપ્સરાઓ હોય છે, કુરુ દેશ ઉત્તરમાં છે” ઈત્યાદિ શ્રદ્ધાગમ્ય પદાર્થોન આગમના આધારે અને “આત્મા દેહપરિણામી છે'' ઈત્યાદિ યુક્તિગમ્ય પદાર્થો યુક્તિથી જ સમજાવવા. [૧] किमित्येतदेवमित्याह
जम्हा उ दोण्हवि इहं भणि पनवगकहणभावाणं ।
लक्खणमणघमईहिं, पुव्वायरिएहिं आगमओ ॥ ९९२ ॥ वृत्तिः- 'यस्मात् द्वयोरपि अत्र' प्रवचने' भणितं प्रज्ञापककथनभावयोः', पदार्थयोरित्यर्थः, “નક્ષT' સ્વરૂપ, વરિત્યાહ-૩નયતિfમ:' અવતાવવુદ્ધિમ: ‘પૂર્વાચા', કુતિ રૂટ્યાદિ'आगमात्', न तु स्वमनीपिकयैवेति गाथार्थः ॥ ९९२ ।।
આવા બે વિભાગનું કારણ કહે છે
કારણ કે પ્રરૂપકે જેની પ્રરૂપણા કરવાની છે તે બે (આગમગમ્ય અને યુક્તિગમ્ય) પ્રકારના પદાર્થોનું સ્વરૂપ પ્રવચનમાં નિર્મળ બુદ્ધિવાળા પૂર્વાચાર્યોએ સ્વમતિથી જ નહિ, કિંતુ આગમના આધારે કહેલું છે. [૯૯૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org