________________
४४४ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते पत्तो अ कप्पिओ इह, सो पुण आवस्सगाइसुत्तस्स ।
जा सूअगडं ता जं, जेणाधीअंति तस्सेव ॥ ९७७ ॥ वृत्तिः- ‘प्राप्तश्च कल्पिकोऽत्र' भण्यते, ‘स पुनरावश्यकादिसूत्रस्य यावत्सूत्रकृतं'द्वितीयमङ्गं तावद् यद् येनाधीतमि'ति-पठितमित्यर्थः 'तस्यैव', नान्यस्येति गाथार्थः ॥ ९७७ ।।
પ્રાપ્તને શાસ્ત્રોમાં કલ્પિક કહેવાય છે, અર્થાત્ પ્રાપ્ત એટલે કલ્પિક (= યોગ્ય). આવશ્યક સૂત્રથી આરંભી સૂત્રકૃતાંગ સુધી જે સાધુએ જે સૂત્ર ભર્યું હોય તે સાધુ તે સૂત્રને પ્રાપ્ત (= યોગ્ય) છે, (અહીં ભણવું એટલે સૂત્રથી ભણવું = સૂત્રથી મોઢે કરવું) અર્થાત્ જે સાધુએ જે સૂત્ર ભણ્ય (= भोळे यु) होय ते साधु ते सूत्रनो ४ अर्थ सम४याने भाटे पास (= योग्य) छे, अन्य सूत्रनो मर्थ सम४वा माटे प्रात 'नथी. [८७७]
छेअसुआईएसु अ, ससमयभावेऽवि भावजुत्तो जो ।
पिअधम्मऽवज्जभीरू, सो पुण परिणामगो णेओ ॥ ९७८ ॥ वृत्तिः- 'छेदसूत्रादिषु च' निशीथादिषु 'स्वसमयभावेऽपि' स्वकालभावेऽपि भावयुक्तो यः' विशिष्टान्तःकरणवान् ‘प्रियधर्मः' तीव्ररुचिः 'अवद्यभीरुः' पापभीरुः ‘स पुनर'यमेवम्भूतः 'परिणामको ज्ञेयः' उत्सर्गापवादविषयप्रतिपत्तेरिति गाथार्थः ॥ ९७८ ॥
નિશીથ વગેરે છેદસૂત્રો ભણવાનો શાસ્ત્રોક્ત દીક્ષા પર્યાય પૂર્ણ થઈ ગયો હોય તો પણ જે પરિણત હોય તેને જ છેદસૂત્રો ભણાવવા. કારણ કે પરિણત જ શિષ્ય ઉત્સર્ગ અને અપવાદનો યથાયોગ્ય સ્વીકાર કરે. શુભ અંત:કરણવાળો, તીવ્ર ધર્મરુચિવાળો અને પાપભીરુ શિષ્ય પરિણત જાણવો. [૯૭૮] एतदेवाह
सो उस्सग्गाईणं, विसयविभागं जहट्ठिअं चेव ।
परिणामेइ हिअं ता, तस्स इमं होइ वक्खाणं ॥ ९७९ ॥ वृत्तिः- 'सः' परिणामकः 'उत्सर्गापवादयोर्विषयविभाग'मौचित्येन 'यथावस्थितमेव' सम्यक् 'परिणमयति' एवमेवमित्येवं 'हितं 'ततः' तस्मात्कारणा' त्तस्येदं भवति' व्याख्यानं, सम्यग्बोधादिहेतुत्वेनेति गाथार्थः ॥ ९७९ ॥
આ જ વિષયને કહે છે–
પરિણત શિષ્ય ઉત્સર્ગ-અપવાદનો વિષયવિભાગુ જે પ્રમાણે હોય તે જ પ્રમાણે ઉચિત રીતે બરોબર પરિણમાવે, અર્થાત્ ઉત્સર્ગના વિષયમાં ઉત્સર્ગને અને અપવાદના વિષયમાં અપવાદને હિતકર માને, આથી તે છેદસૂત્રો ભણાવવાને યોગ્ય છે. તેને છેદસૂત્રો ભણાવવાથી સુંદરબોધ વગેરે साम थाय. [८७८]
१. पृ..
. ४०८.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org