SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ] वंदंति तओ साहू, उट्ठइ अ तओ पुणो णिसिज्जाओ । तत्थ निसिअई गुरू, उववूहण पढममन्ने उ ॥ ९६७ ॥ वृत्ति:- 'वन्दन्ते ततः साधवः' व्याख्यानसमनन्तरं, 'उत्तिष्ठति च ततः पुनर्निषद्यायाः ' अभिनवाचार्य:, 'तत्र' निषद्यायां 'निषीदति च गुरु' मौल:, 'उपबृंहण 'मत्रान्तरे, 'प्रथममन्ये' तुव्याख्यानादाविति गाथार्थः ॥ ९६७ ॥ [ ४४१ પછી સાધુઓ નૂતનસૂરિને વંદન કરે. પછી નૂતનસૂરિ આસન ઉપરથી ઉઠી જાય અને મૂલ ગુરુ તે આસન ઉપર બેસે. આ વખતે પૂર્વકાલીન આચાર્ય નૂતનસૂરિને ઉપબૃહણા (= ઉત્સાહવર્ધક પ્રેરણા) કરે. બીજાઓ કહે છે કે નૂતનસૂરિ વ્યાખ્યાન કરે તે પહેલાં પૂર્વકાલીન આચાર્ય નૂતનસૂરિને उपबृंहणारे. [ ८६७] सि तुमं णायं, जिणवयणं जेण सव्वदुक्खहरं । ता सम्ममिअं भवया, पउंजियव्वं सया कालं ॥ ९६८ ॥ वृत्ति:- ' धन्योऽसि त्वं' सम्यग् 'ज्ञातं जिनवचनं येन' भवता 'सर्वदुःखहरं' मोक्षहेतु:, 'तत्सम्यगिदं भवता' - प्रवचननीत्या' प्रयोक्तव्यं 'सदा' सर्वकाल 'मनवरतमिति गाथार्थः ॥ ९६८ ॥ इहरा उ रिणं परमं, असम्मजोगो अजोगओ अवरो । ता तह इह जइअव्वं, जह एत्तो केवलं होइ ॥ ९६९ ॥ वृत्ति:- 'इतरथा ऋणं परममेतत्, सदाऽप्रयोगे सुखशीलतया, 'असम्यग्योगश्चायोगतोऽप्यपर:'- पापीयान् द्रष्टव्यः, 'तत् तथेह यतितव्य 'मुपयोगतो 'यथाऽतः केवलं भवति'परमज्ञानमिति गाथार्थः ॥ ९६९ ॥ परमो अ एस हेऊ, केवलनाणस्स अन्नपाणीणं । मोहावणयणओ तह, संवेगाइसयभावेण ॥ ९७० ॥ वृत्ति:- 'परमश्चैष:'- जिनवचनप्रयोगः 'हेतुः केवलज्ञानस्य', अवन्ध्य इत्यर्थः, कुत इत्याह- 'अन्यप्राणिनां मोहापनयनात्' परार्थकरणात् 'तथा संवेगातिशयभावेन' उभयोरपीति गाथार्थः ॥ ९७० ॥ (કેવી ઉપબૃહણા કરે તે સામાન્યથી જણાવે છે—) સર્વદુઃખહર=મોક્ષહેતુ જિનવચનને સમ્યગ્ જાણનાર તમે ધન્ય છો ! આથી તમારે શાસ્ત્રોક્ત વિધિથી સદા જિનવચનનો પ્રયોગ કરવો જોઈએ=બીજાને આપવું જોઈએ. જો સુખશીલતાથી સદા જિનવચનનો પ્રયોગ ન કરવામાં આવે તો માથે મોટું ઋણ રહે. જિનવચનના અપ્રયોગથી જિનવચનનો અસમ્યક્ પ્રયોગ વધારે પાપી છે, અર્થાત્ જિનવચનના અપ્રયોગથી જિનવચનના અસમ્યક્ પ્રયોગમાં વધારે પાપ લાગે. (અસમ્યક્ પ્રયોગ એટલે અયોગ્યને જિનવચન આપવું, અથવા જે પદનો જે અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy