________________
पञ्चवस्तुके अनुयोग - गणानुज्ञाद्वारम् ]
कालोचिअसुत्तत्थे, तम्हा सुविणिच्छियस्स अणुओगो ।
नियमाऽणुजाणिअव्वो, न सवणओ चेव जह भणिअं ॥ ९४६ ॥
वृत्ति:- 'कालोचितसूत्रार्थे 'ऽस्मिन् विषये 'तस्मात् 'सुविनिश्चितस्य' ज्ञाततत्त्वस्य 'अनुयोग : ' - उक्तलक्षणः 'नियमाद्' एकान्तेन 'अनुज्ञातव्यो' गुरुणा, 'न श्रवणत एव'श्रवणमात्रेणैव, कथमित्याह - यतो भणितं सम्मत्यां सिद्धसेनाचार्येणेति गाथार्थः ॥ ९४६ ॥
માટે ગુરુએ કાલને અનુરૂપ સૂત્રાર્થસંબંધી તત્ત્વના (= ૨હસ્યના) જ્ઞાતાને જ અનુયોગની અનુજ્ઞા કરવી, પણ જેણે માત્ર સૂત્રાર્થ સાંભળ્યા હોય-વાંચ્યા હોય તેને અનુયોગની અનુજ્ઞા ન કરવી. કારણ કે શ્રીસિદ્ધસેનસૂરિએ સંમતિતર્કગ્રંથમાં (નીચે પ્રમાણે) કહ્યું છે. [૯૪૬]
जह जह बहुस्सुओ सम्मओ अ सीसगणसंपरिवुडो अ ।
अविणिच्छिओ अ समए, तह तह सिद्धंतपडिणीओ ॥ ९४७ ॥
वृत्ति:- 'यथा यथा बहुश्रुतः' श्रवणमात्रेण 'सम्मतश्च' तथाविधलोकस्य 'शिष्यगणसम्परिवृतश्च' किमित्याह - बहुमूढपरिवारश्च, अमूढानां तथाविधापरिग्रहणाद्, 'अविनिश्चितश्च' अज्ञाततत्त्वश्च 'समये' सिद्धान्ते 'तथा तथाऽसौ वस्तुस्थित्या 'सिद्धान्तप्रत्यनीकः ' सिद्धान्तविनाशकः, तल्लाघवापादनादिति गाथार्थः ॥ ९४७ ॥
[ ४३५
સાધુ જેમ જેમ માત્ર સાંભળીને બહુશ્રુત બનતો જાય, જેમ જેમ તેવા `(ભોળા) લોકોને સંમત થતો જાય, જેમ જેમ અતિશય મૂઢ શિષ્યોનો પરિવાર વધતો જાય, અને સિદ્ધાંતસંબંધી તત્ત્વોનો (રહસ્યોનો) જ્ઞાતા ન હોય, તેમ તેમ તે પરમાર્થથી સિદ્ધાંતનો વિનાશક બને. કારણ કે તે સિદ્ધાંતની लघुता ४२. [८४७]
एतदेव भावयति
सव्वण्णूहिँ पणीयं, सो उत्तममइसएण गंभीरं ।
तुच्छकहणाए हिट्ठा, सेसाणवि कुणइ सिद्धतं ॥ ९४८ ॥
Jain Education International
वृत्ति:- 'सर्वज्ञैः प्रणीतं 'सः' अविनिश्चित: 'उत्तमं' प्रधान मतिशयेन 'गम्भीरं' भावार्थसारं 'तुच्छकथनया' अपरिणतदेशनया ऽधः शेषाणामपि' सिद्धान्तानां 'करोति', तथाविधलोकं प्रति 'सिद्धान्तमि ति गाथार्थः ॥ ९४८ ॥
अविणिच्छिओ ण सम्मं, उस्सग्गववायजाणओ होइ ।
अविसयपओगओ सिं, सो सपरविणासओ निअमा ॥ ९४९ ॥
१. समटु छवो तेवाने माने नहि.
૨. વિવેકી જીવો તેવાને ગુરુ તરીકે સ્વીકારે નહિ.
For Private & Personal Use Only
www.jainelibrary.org