________________
४३४ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
શિષ્યો પણ ઘણા કાળ સુધી પણ અવશ્ય મૂર્ખા જ રહે. કારણ કે શિષ્યોને વિશિષ્ટ (જ્ઞાની આદિ) પુરુષો સાથે સંપર્ક ન થાય. તેના શિષ્યોના શિષ્યોની પણ ગુણહાનિ થાય. આમ પરંપરાએ ગુણહાનિ थाय. [८४०-८४१-८४२]
नाणाईणमभावे, होइ विसिद्वाणऽणत्थगं सव्वं ।
सिरतुंडमुंडणाइवि, विवज्जयाओ जहन्नेसिं ॥ ९४३ ॥ द्वारम् ॥
वृत्ति:- 'ज्ञानादीनामभावे' सति भवति विशिष्टानां', किमित्याह- 'अनर्थकं 'सर्वं' निरवशेषं 'शिरस्तुण्डमुण्डनाद्यपि, आदिशब्दाद्भिक्षाटनादिपरिग्रहः, कथमनर्थकमित्याह'विपर्ययात्' कारणाद् 'यथाऽन्येषां ' - चरकादीनामिति गाथार्थः ॥ ९४३ ॥
णय समइविगप्पेणं, जहा तहा कयमिणं फलं देइ । अवि आगमाणुवाया, रोगचिगिच्छाविहाणं व ॥ ९४४ ॥
वृत्ति: - 'न च स्वमतिविकल्पेन' आगमशून्येन' यथा तथा कृतमिदं' - शिरस्तुण्डमुण्डनादि 'फलं ददाति' स्वर्गापवर्गलक्षणम्, 'अपिच 'आगमानुपाताद्' आगमानुसारेण कृतं ददाति, किमिवेत्याह- 'रोगचिकित्साविधानवत्', तदेकप्रमाणत्वात् परलोकस्येति गाथार्थः || ९४४ || इय दव्वलिंगमित्तं, पायमगीआओं जं अणत्थफलं ।
जाय ता विणेओ, तित्थुच्छेओ अ भावेणं ॥ ९४५ ॥
वृत्ति:- 'इय' एवं 'द्रव्यलिङ्गमात्रं ' भिक्षाटनादिफलं 'प्रायोऽगीतार्थाद्' गुरोः सकाशाद् 'यद्' यस्मा दनर्थफलं' विपाके 'जायते 'तत्' तस्मा' द्विज्ञेयः तीर्थोच्छेद एव 'भावेन' परमार्थेन मोक्षलक्षण - तीर्थफलाभावादिति गाथार्थः ॥ ९४५ ॥
(४) तीर्थोछे६ द्वार
વિશિષ્ટ જ્ઞાનાદિગુણોના અભાવમાં મસ્તક-દાઢીનું મુંડન, ભિક્ષાટન વગેરે બધાં અનુષ્ઠાનો ચરક વગેરે અન્યધર્મીના અનુષ્ઠાનોની જેમ નિરર્થક થાય. કારણ કે જ્ઞાનાદિ ગુણોના અભાવમાં બધાં અનુષ્ઠાનો જિનાજ્ઞાથી વિરુદ્ધ થાય. આગમ વિના કેવળ સ્વમતિકલ્પનાથી જેમ તેમ કરેલાં મસ્તક-દાઢી મુંડન વગેરે અનુષ્ઠાનો સ્વર્ગ-મોક્ષરૂપ ફલ આપતાં નથી, કિંતુ આગમાનુસારે કરવામાં આવે તો ફલ આપે છે. જેમ અજ્ઞાન રોગી પોતાની મતિકલ્પના પ્રમાણે ચિકિત્સા કરે તો આરોગ્ય ન મેળવે, પણ જો અનુભવી વૈદ્યના કહેવા પ્રમાણે ચિકિત્સા કરે તો આરોગ્ય મેળવે, તેમ પરલોકમાં આગમ જ પ્રમાણ હોવાથી આગમ પ્રમાણે કરેલાં અનુષ્ઠાનો સ્વર્ગ-મોક્ષરૂપ ફલ આપે છે. આ પ્રમાણે અગીતાર્થ ગુરુથી પ્રાયઃ ભિક્ષાટનાદિ ફલવાળા માત્ર દ્રવ્યલિંગની પ્રાપ્તિ થાય છે. એ દ્રવ્યલિંગથી પરિણામે અનર્થ થાય છે. માટે ૫૨માર્થથી તો તીર્થનો વિચ્છેદ જ થાય. કારણ કે તીર્થનું ફલ મોક્ષ छे. ते इज द्रव्यसिंगथी भजतुं नथी. [ ८४३-८४४-९४५]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org