SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ४२२ ] उपस्थापनाविधेः फलवत्तामाह [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते पायं च तेण विहिणा, होइ इमंति निअमो कओ सुत्ते । इरा सामाइअमित्तओऽवि सिद्धिं गयाऽणंता ॥ ९९० ॥ वृत्ति:- 'प्रायश्च तेन विधिनो 'पस्थापनागतेन ' भवत्येतत्' छेदोपस्थाप्यं चारित्रमिति 'नियमः कृतः सूत्रे', दशवैकालिकादिपाठाद्यनन्तरमुपस्थापनाया:, 'इतरथा' अन्यथा' सामायिकमात्रतोऽपि' अवधेः प्राप्त्या 'सिद्धिं गताः अनन्ताः' प्राणिन इति गाथार्थः ॥ ९१० ॥ ઉપસ્થાપનાવિધિની સફલતા કહે છે— ન પ્રાયઃ ઉપસ્થાપના સંબંધી વિધિથી છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત થાય છે. આથી શાસ્ત્રમાં દશવૈકાલિકાદિના પાઠ વગેરે પછી તુરત ઉપસ્થાપના કરવાનો નિયમ કર્યો છે. અન્યથા (= ઉપસ્થાપના સંબંધી વિધિથી છેદોપસ્થાપનીય ચારિત્ર પ્રાપ્ત થાય છે એમ ન માનવામાં આવે તો) માત્ર સામાયિક ચારિત્રને પણ થોડા સમય સુધી પામીને અનંતા જીવો મોક્ષમાં ગયા છે. (એથી ઉક્ત નિયમ વ્યર્થ બને. માટે રાજમાર્ગ તો એ છે કે સામાયિકચારિત્ર પછી ઉપસ્થાપનાની વિધિપૂર્વક છેદોપસ્થાપનીય ચારિત્રનો સ્વીકાર કરવો અને ગુરુકુલવાસ આદિનું સેવન કરીને ભાવચારિત્રને પ્રાપ્ત કરવું અને પ્રાપ્ત ભાવચારિત્રની રક્ષા કરવી.) [૯૧૦] अनियममेव दर्शयति पुव्विं असंतगंपि अ, विहिणा गुरुगच्छमाइसेवाए । जायमणेगेसि इमं पच्छा गोविंदमाईणं ॥ ९९९ ॥ वृत्ति:- 'पूर्वं' उपस्थापनाकाले 'असदपि' चैतच्चरणं 'विधिना गुरुगच्छादिसेवया' हेतुभूतया 'जातम्' अभिव्यक्तम् 'अनेकेषामिदं पश्चाद् 'गोपेन्द्रादीनां' गोपेन्द्रवाचककरोटकगणिप्रभृतीनामिति गाथार्थः ॥ ९११ ॥ ઉપસ્થાપનાથી ભાવચારિત્રની પ્રાપ્તિમાં નિયમ નથી એ બતાવે છે— ઉપસ્થાપના વખતે ચારિત્ર (ચારિત્રપરિણામ) ન હોવા છતાં ગોપેન્દ્રવાચક, કરોટક ગણી વગેરે અનેક જીવોને પાછળથી વિધિપૂર્વક ગુરુ-ગચ્છસેવા વગેરેથી ચારિત્ર પ્રગટ થયું છે. [૯૧૧] प्रक्रान्तसमर्थनायैवाह Jain Education International एअं च उत्तमं खलु, निव्वाणपसाहणं जिणा बिंति । जं नाणदंसणाणवि, फलमेअं चेव निद्दिनं ॥ ९९२ ॥ वृत्ति:- 'एतत्' चारित्रं 'उत्तमं खलु' उत्तममेव 'निर्वाणप्रसाधनं' मोक्षसाधनं 'जिना ब्रुवते', अत एतदुपाये यत्त्रः कार्यः इत्यैदम्पर्यम्, उत्तमत्वे युक्तिमाह-'यद्' यस्मात् 'ज्ञानदर्शनयोरपि' तत्त्वदृष्ट्या 'फलमेतदेव' चारित्रं 'निर्दिष्टं', तत्साधकत्वादिति गाथार्थः ॥ ९९२ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy