________________
४१८ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
वृत्ति: - ' गोचरादीनामिति गोचरबहिर्भूम्यादीनाम् 'अत्र' विहाराधिकारे 'परावर्त्तनं तु' केषांचित्कदाचिदौचित्येन 'मासादौ' ऋतुबद्धे मासे वर्षासु च चतुर्षु 'यथासम्भवं', सत्सु गोचरादिष्वित्यर्थः, 'नियोगो' नियम एव 'संस्तारक' इति संस्तारकपरावर्त्तने 'विधिर्भणितः ' इह तीर्थकरादिभिरिति गाथार्थः ॥ ८९९ ॥
નિત્યવાસમાં જ વિધિ કહે છે—
કેટલાક સાધુઓએ (જે સાધુઓ માટે શક્ય હોય તેમણે) ગોચરભૂમિ અને બહિર્ભૂમિ આદિનું શેષકાળમાં એક મહિને અને ચોમાસામાં ચાર મહિને બીજી ગોચરભૂમિ અને બહિર્ભૂમિ હોય તો પરિવર્તન કરવું જોઈએ. તેટલું પણ શક્ય ન હોય તો ક્યારેક ક્યારેક જેમ ઉચિત (શક્ય) હોય તેમ પરિવર્તન કરતા રહેવું જોઈએ, અને સંથારાનું પરિવર્તન તો અવશ્ય કરવું જોઈએ એમ તીર્થંકરો वगेरे धुं छे. [८ee]
प्रकृतोपयोगमाह
एअस्सवि पडिसेहो, निअमेणं दव्वओवि मोहुदए ।
जो विहारखावणफलमित्थ विहारगहणं ॥ ९०० ॥
वृत्ति: - 'एतस्यापि ' - विधेः 'प्रतिषेधात्' - प्रतिषेधेन 'नियमेन' 'अवश्यन्तया' द्रव्यतोऽपि ' कायविहारेणापि 'मोहोदये' सति 'यतेः' भिक्षोः 'विहारख्यापनफलं ' विहारख्यापनार्थम् ' अत्र' अधिकारे 'विहारग्रहणं' कृतमाचार्येणेति गाथार्थः ॥ ९०० ॥
પ્રસ્તુત વિષયમાં જે ઉપયોગી છે તે કહે છે—
સાધુને મોહનો ઉદય થાય તો આ (નિત્યવાસની) વિધિનો પણ નિષેધ છે, અને અવશ્ય દ્રવ્યથી પણ=કાયવિહારથી પણ સાધુએ વિહાર કરવો જોઈએ, એવું સૂચવવા માટે આચાર્યે પ્રસ્તુતમાં विहारनुं वर्णन
छे. [८००]
प्रयोजनान्तरमाह
आईओच्चिस पडिबंधवज्जणत्थं च हंदि सेहाणं ।
· विहिफासणत्थमहवा सेहविसेसाइविसयं तु ॥ ९०९ ॥ दारं
वृत्ति:- 'आदित एवा 'रभ्य 'प्रतिबन्धवर्जनार्थं ' स्वक्षेत्रादौ 'हन्दि शिक्षकाणां ' विहारग्रहणं, 'विधिस्पर्शनार्थं, अथवा प्रयोजनान्तरमेतत्, 'शिष्यकविशेषादिविषयमेव', विशेषः-अपरिणामकादिर्विहरणशीलो वेति गाथार्थः ॥ ९०१ ॥
વિહારવર્ણનનું બીજું પ્રયોજન કહે છે—
નવદીક્ષિતોને પ્રારંભથી જ પોતાના ક્ષેત્ર વગેરેમાં પ્રતિબંધ ન થાય એ માટે અથવા વિધિના પાલન માટે વિહારનું વર્ણન કર્યું છે. અથવા વિશેષ પ્રકારના શિષ્યને આશ્રયીને વિહારનું વર્ણન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org