SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ] [ ४१५ वृत्ति:- 'अर्थ' इत्यर्थविषये 'रागभावे' रागोत्पादे 'तस्यैव तु' अर्थस्य 'अर्जनादिसङ्क्लेशम्' अर्ज्जनरक्षणक्षयेषु चित्तदौष्ट्यं ? धर्म्मार्थ: तद्ग्रह इत्याशङ्कयाह-'भावयेत्' शास्त्रानुसारेण ‘धर्म्महेतुं' धर्म्मनिबन्धनं ' अभावमो 'त्ति अभावमेव 'तथा च तस्यैव'- अर्थस्य तथा चोक्तमन्यैरपि-“धर्म्मार्थं यस्य वित्तेहा, तस्यानीहा गरीयसी । प्रक्षालनाद्धि पङ्कस्य, दूरादस्पर्शनं वरम् ॥ १ ॥” इति गाथार्थः ॥ ८९१ ॥ આ ચિંતન જ સંક્ષેપથી બતાવે છે— જેમકે- ધનસંબંધી રાગ થતો હોય તો ધનને મેળવવામાં, ધનનું રક્ષણ કરવામાં અને ધનનો ક્ષય થાય ત્યારે ચિત્તમાં થતા સંક્લેશનું ચિંતન કરવું જોઈએ. તથા ધર્મ માટે પણ ધન ન જ રાખવું જોઈએ એ વિષે શાસ્ત્રાનુસારી ચિંતન કરવું જોઈએ. આ વિષે જૈનેતરોએ પણ કહ્યું છે કે" धर्म भाटे धनने ईच्छे (-भेजवे छे तेनां रतां ते धन न छे (-भेजवे) से ४ श्रेष्ठ छे. પ્રથમ શરીરને કાદવથી ખરડવું, પછી પાણીથી ધોવું, એના કરતાં તો શરીરને કાદવથી ન ખરડવું ये ४ श्रेष्ठ छे." [८८१] दोसम्म असइ मित्ति, माइताई अ सव्वजीवाणं । मोहम्म जहाथूरं वत्थुसहावं सुपणिहाणं ॥ ८९२ ॥ वृत्ति:- 'द्वेषे च सति' चेतनविषये 'मैत्री' भावयेत्, तथा 'मातृत्वादि च सर्वजीवानाम्' 'उषितश्च गर्भवसतावनेकशस्त्वमिह सर्वसत्त्वाना 'मित्यादिना प्रकारेण एतच्चाजीवद्वेषोपलक्षणं, तत्रापि लोष्टादौ स्खलनादिभावे कर्म्मविपाकं भावयेत्, तथा 'मोहे' च सति' यथास्थूरं' प्रतीत्यनुसारेण 'वस्तुस्वभावं' चेतनाचेतनधर्म्म 'सुप्रणिधानं' चित्तदार्त्स्न्येन भावयेदिति गाथार्थः ॥ ८९२ ॥ જીવ ઉપર દ્વેષ થાયતો મૈત્રીભાવના ભાવવી જોઈએ, તથા “આ સંસારમાં તું સર્વ જીવોના ગર્ભમાં અનેકવાર રહ્યો છે” ઈત્યાદિ વચનથી સર્વ જીવો સાથે પોતાનો માતા વગેરે તરીકે સંબંધ થયો છે, એમ ચિંતવવું. જીવદ્વેષના ઉપલક્ષણથી અજીવદ્વેષ માટે પણ ચિંતન કરવું જોઈએ. ઢેફાં વગેરેના કારણે પતન આદિ થતાં ઢેફાં વગેરે ઉપર દ્વેષ થાય તો કર્મવિપાકનું ચિંતન કરવું જોઈએ. મોહ થાય તો બોધ પ્રમાણે ચેતન-જડના ધર્મનું દૃઢચિત્તે ચિંતન કરવું જોઈએ. [૮૯૨] उक्ताधिकाराभिधाने प्रयोजनमाह एत्थ उ वयाहिगारा, पायं तेसि पडिवक्खमो विसया । थाणं च इत्थिआओ, तेसिंति विसेस उवएसो ॥। ८९३ ॥ वृत्ति:- 'अत्र तु' प्रकृते 'व्रताधिकारात्' कारणात् 'प्रायस्तेषां' - व्रतानां 'प्रतिपक्ष: ' प्रत्यनीका 'विषया' एव शब्दादय:, 'स्थानं च' प्रधानं 'स्त्रियस्तेषां ' - विषयाणामित्यनेन हेतुना 'विशेषतो' विशेषण 'उपदेश:' स्त्रीविषय इति गाथार्थः ।। ८९३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001651
Book TitlePanchvastukgranth Part 2
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy