________________
४१२ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
શરીર બને છે. આથી અહીં રુધિર શબ્દનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો છે. તથા સ્ત્રીશરીર દુર્ગધી માંસ, सोडी, विठ (वगेरे मलिन वस्तुओ)थी परिपूर्ण छ मेम यिंत. [८८०]
तस्सेव य समरागाभावं सइ तम्मि तह विचिंतिज्जा ।
संझब्भगाण व सया, निसग्गचलरागयं चेव ॥ ८८१ ॥ वृत्तिः- 'तस्यैव च' मातृग्रामस्य 'समरागाभावं', नहि प्रायेण समा प्रीतिर्भवतीति प्रतीतमेतत्, ‘सति तस्मिन्' समरागे तथा विचिन्तयेत्' भावयेत्, किमित्याह-'सन्ध्याभ्रकाणामिव 'सदा' सर्वकालं 'निसर्गचलरागतां चैव' प्रकृत्याऽस्थिररागतामिति गाथार्थः ॥ ८८१ ॥
સ્ત્રીરાગની અનિત્યતા સ્ત્રીનો રાગ સાચો હોતો નથી એમ વિચારવું. પ્રાયઃ સ્ત્રીનો પ્રેમ સાચો ન હોય એ પ્રસિદ્ધ છે. કદાચ સ્ત્રીનો રાગ સાચો હોય તો પણ હંમેશા સંધ્યાકાલના મેઘની જેમ સ્વાભાવિકપણે અસ્થિર હોય છે એમ ચિંતવવું. [૮૮૧]
असदारंभाण तहा, सव्वेसिं लोगगरहणिज्जाणं ।
परलोअवेरिआणं, कारणयं चेव जत्तेणं ॥ ८८२ ॥ वृत्तिः- 'असदारम्भाणां तथा'-प्राणवधादीनां सर्वेषां लोकगर्हणीयानां', जघन्यानामित्यर्थः, 'परलोकवैरिणाम्' अन्यजन्मशत्रूणां कारणतांचैव यत्नेन' मातृग्रामस्य चिन्तयेदिति गाथार्थः ।। ८८२ ।।
સ્ત્રી અસત્કાર્યોનું કારણ છે. સ્ત્રી લોકમાં નિંદનીય (= હલકાં) અને પરલોકના વૈરી એવા હિંસા વગેરે સર્વ અસત્કાર્યોનું કારણ છે એમ પ્રયત્નપૂર્વક ચિંતવવું. [૮૮૨)
तस्सेव यानिलानलभुअगेहिंतोऽवि पासओ सम्मं ।
पगई दुग्गिज्झस्स व, मणस्स दुग्गिज्झयं चेव ।। ८८३ ॥ वृत्तिः- 'तस्यैव च' मातृग्रामस्य 'अनिलानलभुजङ्गेभ्योऽपि पार्श्वतः सम्यक् प्रकृतिदुर्गाह्यस्य च मनसो दुर्ग्राह्यतां चैव' चिन्तयेदिति गाथार्थः ॥ ८८३ ॥
સ્ત્રીમનની દુયતા-સ્વાભાવિકપણે જ બીજાનું મન દુર્ણાહ્ય છે, તેમાં પણ સ્ત્રીનું મન તો અગ્નિ, પવન અને સર્પથી પણ અધિક દુર્ગાધ છે, અર્થાત્ સ્ત્રીના મનમાં શું છે તે જાણવું અત્યંત કપરું છે अम यिंत. [८८3] तथा
जच्चाइगुणविभूसिअवरधवणिरविक्खयं च भाविज्जा ।
तस्सेव य अइनिअडीपहाणयं चेव पावस्स ॥ ८८४ ॥ वृत्तिः- 'जात्यादिगुणविभूषितवरधवनिरपेक्षतां च भावयेत्', धवो-भर्ता, 'तस्यैव चातिनिकृतिप्रधानतां चैव पापस्य', निष्कृति:-मायेति गाथार्थः ॥ ८८४ ॥ ૧. અસત્કાર્યોથી પરલોકમાં દુઃખ ભોગવવું પડે છે માટે અસત્કાર્યો પરલોકના વૈરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org