________________
पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ]
[ ૭૩
પછી ગુરુ શિષ્યને કહે કે- “ગઢવંતિ=વંદન કરીને સાધુઓને જણાવ.” પછી શિષ્ય સ્થિરચિત્તે નમસ્કાર મંત્રને અસ્મલિત ગણતો ગણતો (જિનેશ્વરને) પ્રદક્ષિણા આપે, એક જ નમસ્કારમંત્રથી પ્રદક્ષિણા આપે, અર્થાત પ્રદક્ષિણા આપવામાં એક જ નમસ્કારમંત્ર ગણે. [૧૫] આ વખતે નજીકમાં રહેલા આચાર્ય વગેરે બધા નવદીક્ષિતના મસ્તકે વાસ(પ) નાખે. આ રીતે “વૃત્તિ' પદથી (૧૪૦મી ગાથાથી) આરંભીને “છાજાળ સામયિ ને મારોપત' વગેરે બધો વિધિ ત્રણ વાર કરે. કોઈ આચાર્યો તો સ્વગચ્છની આચારણા મુજબ પ્રદક્ષિણા આપ્યા પછી પણ કાઉસ્સગ્ન કરાવે છે. તેમાં પણ કોઈ જ દોષ નથી. પણ દ્વારગાથા (૧૨૫)માં પથહિ વેવ તિવવૃત્તો એ પાઠનાં સ્થાને હાં રેવું ૩ષ્ણનો એવો પાઠ સમજવો. [૧૫૧]
आयंबिले अनियमो, आइण्णं जेसिमावलीए उ ।
ते कारविंति नियमा, सेसाणवि नत्थि दोसा उ ॥ १५२ ॥ वृत्तिः- 'आचामाम्ले अनियमः' प्रवेदने, कदाचित्क्रियते कदाचिनेति, एतदेवाह-'आचरितं येषामावलिकयैव' आचार्याणां 'ते कारयन्ति नियमात्', अन्ये तु कारयन्त्यपि, ‘शेषाणामपि' ये न कारयन्ति तेषां 'नास्त्येव दोषः', सामान्येन आचाम्लाकरणे वा नास्त्येव दोष इति गाथार्थः ॥ १५२ ॥
'(દીક્ષાના દિવસે) પવેયણામાં આયંબિલ કરવું જ જોઈએ એવો નિયમ નથી. ક્યારેક (=કોઈ નવદીક્ષિત) આયંબિલ કરે અને ક્યારેક ( કોઈ નવદીક્ષિત) આયંબિલ ન કરે. જે આચાર્યોની પૂર્વપરંપરાથી આયંબિલ કરાવવાની આચરણા છે તે અવશ્ય આયંબિલ કરાવે છે. બીજા આચાર્યો તો આયંબિલ કરાવે કે ન પણ કરાવે. જેઓ આયંબિલ કરાવતા નથી તેમને પણ કોઈ દોષ નથી જ. નલ્થિ ડોસી ૩ એ પદોનો બીજી રીતે અર્થ એમ પણ થાય કે સામાન્યથી એટલે કે આચાર્યોના મત વિના સામાન્યથી પણ આયંબિલ ન કરાવવામાં દોષ નથી. [૧૫૨]
लोगुत्तमाण पच्छा, निवडइ चलणेसु तह निसण्णस्स ।
आयरियस्स य सम्मं, अण्णेसिं चेव साहूणं ॥ १५३ ॥ वृत्तिः- 'लोकोत्तमानां पश्चाद्'-उक्तोत्तरकालं 'निपतति चरणयोः, वन्दनं करोतीत्यर्थः, "तथा निषण्णस्य'-उपविष्टस्या चार्यस्य च सम्यगिति'-भावसारम् 'अन्येषां चैव साधूनां' નિપતિ વરાયશિતિ નાથાર્થ: | શરૂ I
वंदंति अज्जियाओ, विहिणा सड्ढा य साविआओ य ।
आयरियस्स समीवंमि उवविसइ तओ असंभंतो ॥१५४॥ वृत्तिः- ततस्तं प्रव्रजितं 'वन्दन्ते आर्यिकाः' 'पुरुषोत्तमो धर्म' इति कृत्वा, कथमित्याह
૧. અહીં ટીકાના પ્રવેલે શબ્દથી વર્તમાનમાં આપણે જેને “પયણું” કહીએ છીએ તે સમજાય છે. પવેયણાની ક્રિયામાં પાલી તપ
કરશું (કે પાલી પારણું કરશુંએમ જે બોલવામાં આવે છે તે મુખ્ય પ્રવેદન છે એમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org