________________
६४ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते मिलितमित्यादि ‘क्रमेण' परिपाट्या सूत्रमुच्चारयन्तीति गम्यते, 'विपर्यये' स्थानमुच्चारणं 'वा' प्रति 'भवति अविधिरेव' वन्दन इति गाथार्थः ॥ १२७ ।।
વંદનનો વિધિ કહે છે–
સૌથી આગળ ગુરુ (આચાર્ય) બેસે. બીજા સાધુઓ પણ મોટાના ક્રમ પ્રમાણે પોતાના સ્થાને બેસે. પછી ક્રમશઃ અલિતાદિ દોષોથી રહિત સૂત્રો બોલે. આનાથી વિપરીત બેસવાથી કે સૂત્રો पोसवाथी वहनमा अविधि थाय. [१२७] एतदेवाह
खलियमिलियवाइद्धं, हीणं अच्चक्खराइदोसजुअं ।
वंदंताणं नेआऽसामायारित्ति सुत्ताणा ॥ १२८ ॥ दारं ॥ वृत्तिः- 'स्खलितम्' उपलाकुलायां भूमौ लाङ्गलवत्, 'मिलितं' विसदृशधान्यमेलकवत्, 'व्याविद्धं' विपर्यस्तरत्नमालावत्, 'हीनं' न्यूनं, 'अत्यक्षरादिदोषयुक्तमिति', अत्यक्षरम्
अधिकाक्षरं, आदिशब्दादप्रतिपूर्णादिग्रहः, इत्थं 'वन्दमानानां ज्ञेया असामाचारी'-अस्थितिरिति 'सूत्राज्ञा' आगमार्थ एवंभूत इति गाथार्थः ॥ १२८ ॥
આ જ વિષયને કહે છે–
અલિત એટલે જેમ પથ્થરવાળી ભૂમિમાં હળ ખચકાય તેમ ખચકાતાં ખચકાતાં સૂત્રો બોલવાં. મિલિત એટલે જેમ જુદી જુદી જાતના ધાન્યકણો ભેગા થઈ જાય તેમ ઉતાવળથી ભિન્ન ભિન્ન પદો એકી સાથે બોલવાં. (અર્થાત્ સંપદા પ્રમાણે ન બોલવું.) વ્યાવિદ્ધ એટલે ઉલટી પહેરેલી રત્નમાળાની જેમ ઉલટાં પદો બોલવાં. હીન એટલે પદો વગેરે રહી જાય તે રીતે ન્યૂન બોલવું. અત્યક્ષર એટલે અધિક અક્ષરો બોલવા. અપ્રતિપૂર્ણ એટલે અનુસ્વાર વગેરે દબાઈ જાય તેમ બોલવું. અપ્રતિપૂર્ણઘોષ એટલે ઉદાત્ત, અનુદાત્ત વગેરે જેવા ઉચ્ચારથી બોલવાનું હોય તેવા ઉચ્ચારથી ન બોલવું. અકંઠોષ્ઠ વિપ્રમુક્ત એટલે બાળકની જેમ અસ્પષ્ટ સૂત્રો બોલવાં. અગુરુવચનોપગત એટલે બોલવાનાં સૂત્રો ગુરુ પાસેથી શીખેલાં ન હોય. આ દોષો લાગે તેમ સૂત્રો બોલીને વંદન કરવાથી વંદન કરનારાઓને सविषिोष थाय मेवी शखाशा छे. [१२८] व्याख्यातं चैत्यवन्दनद्वारम्, अधुना रजोहरणद्वारं व्याचिख्यासुराह___वंदिय पुणुट्ठिआणं, गुरूण तो वंदणं समं दाउं ।
सेहो भणइ इच्छाकारेणं पव्वयावेह ॥ १२९ ॥ वृत्तिः- 'वन्दित्वा' द्वितीयप्रणिपातदण्डकावसानवन्दनेन पुनरुत्थितेभ्यः'प्रणिपातानिषण्णोत्थानेन 'गुरुभ्यः' आचार्येभ्य: 'ततः' तदनन्तरं 'वन्दनं समं'-देवाद्यभिमुखमेव 'दत्त्वा शिक्षको भणति', किमिति तदाह-'इच्छाकारेण प्रव्राजयत', अस्मानिति गम्यते एवेति गाथार्थः ।। १२९ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org