SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ६३ પ્રશ્ન- અહીં ‘વિધિ કરે' એમ વિધ્યર્થનો નિર્દેશ કરવાને બદલે ‘કરે છે’ એમ વર્તમાનકાલનો નિર્દેશ કેમ કર્યો ? ઉત્તર- સૂત્ર (=ગાથા વગેરે રૂપ સૂત્ર) ત્રિકાળ વિષયક છે, અર્થાત્ સૂત્રમાં કરેલું વિધાન ત્રણે કાળ માટે છે, જે વિધિ હમણાં છે, તે જ વિધિ ભૂતકાળમાં હતી અને ભવિષ્યકાળમાં રહેશે, એ જણાવવા વર્તમાનકાળનો નિર્દેશ કર્યો છે. [૧૨૪] चिइवंदणरयहरणं, अट्ठा सामाइयस्स उस्सग्गो । सामाइयतिगकड्डूण, पयाहिणं चेव तिक्खुत्तो ॥ १२५ ॥ दारं ॥ वृत्ति:- 'चैत्यवन्दनं' करोति' रजोहरणम्' अर्पयति' अष्टा' गृह्णाति, 'सामायिकस्योत्सर्ग' इति-कायोत्सर्गं च करोति, 'सामायिकत्रयाकर्षण' मिति - तिस्रो वारा: सामायिकं पठति, 'प्रदक्षिणां चैव त्रिकृत्वः '- तिस्रो वाराः शिष्यं कारयतीति गाथासमुदायार्थः ॥ १२५ ॥ ચૈત્યવંદન કરે, રજોહરણ આપે, મુઠ્ઠિઓ ગ્રહણ કરે, (અર્થાત્ ત્રણ મુદ્ઘિઓથી= ચપટીઓથી લોચ કરે,) સામાયિકનો કાયોત્સર્ગ કરે, ત્રણ વાર સામાયિકસૂત્ર બોલે, શિષ્યને ત્રણ પ્રદક્ષિણા उरावे. गाथानो या समुहायार्थ (सामान्यथी अर्थ ) छे. [१२५ ] अवयवार्थं त्वाह सेहमिह वामपासे, ठवित्तु तो चेइए पवंदंति । साहूहिं समं गुरवो, थुइवुड्डी अप्पणा चेव ॥ १२६ ॥ वृत्ति:- 'शिष्यकमिह' प्रव्रज्याभिमुखं 'वामपार्श्वे स्थापयित्वा ततश्चैत्यानि'अर्हत्प्रतिमालक्षणानि 'प्रवन्दन्ते साधुभिः समं गुरवः', 'स्तुतिवृद्धिरात्मना' एवेति - आचार्यो एव छन्द:पाठाभ्यां प्रवर्द्धमानाः स्तुतीर्ददतीति गाथार्थः ॥ १२६ ॥ અવયવાર્થ (=વિશેષ અર્થ) તો ગ્રંથકાર પોતે કહે છે, તેમાં પ્રથમ ચૈત્યવંદન દ્વાર કહે છે— અહીં (=ચૈત્યવંદનની વિધિમાં) શિષ્યને ડાબી બાજુ રાખીને ગુરુ સાધુઓની સાથે निप्रतिमा३५ यैत्योने वंधन अरे (उरावे), तेमां छंह (उय्यार ) अने पाठ (अक्षरो ) से अंनेथी उमशः વધતી એવી સ્તુતિઓ દીક્ષાદાતા આચાર્ય પોતે જ બોલે. [૧૨૬] वन्दनविधिमाह पुरओ उ ठंति गुरवो, सेसावि जहक्कमं तु सा । अक्खलिआइ कमेणं, विवज्जए होइ अविही उ ॥ १२७ ॥ वृत्ति: पुरत एव तिष्ठन्ति गुरवः ' - आचार्याः 'शेषा अपि' सामान्यसाधवः 'यथाक्रममेव' ज्येष्ठार्यतामङ्गीकृत्य स्वस्थाने तिष्ठन्ति तत्र 'अस्खलितादि' न स्खलितं न Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy