SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [ ६१ वृत्ति:- 'यथैव तु मोक्षफला' भवतीति योग:, 'आज्ञा आराधिता' - अखण्डिता सती 'जिनेन्द्राणां' सम्बन्धिनीति, 'संसारदुःखफलदा तथैव च विराधिता' - खण्डिता ' भवतीति' गाथार्थः ॥ ११९ ॥ किञ्च जह वाहिओ अ किरियं पवज्जिउं सेवई अपत्थं तु । अपवण्णगाउ अहियं, सिग्धं च स पावइ विणासं ॥ १२० ॥ ? वृत्ति:- 'यथा व्याधितस्तु'- कुष्ठादिग्रस्तः 'क्रियां प्रतिपत्तुं (? प्रतिपद्य) ' चिकित्सामाश्रित्य 'सेवते अपथ्यं तु', स किमित्याह - ' अप्रपन्नात्' सकाशाद् 'अधिकं शीघ्रं च स प्राप्नोति विनाशम्', अपथ्यसेवनप्रकटितव्याधिवृद्धेरिति गाथार्थः ॥ १२० ॥ एमेव भावकिरिअं पवज्जिउं कम्मवाहिखयहेऊ । पच्छा अपत्थसेवी, अहियं कम्मं समज्जिइ ॥ १२१ ॥ वृत्ति: - 'एवमेव भावक्रियां' - प्रव्रज्यां 'प्रतिपत्तुं (? प्रतिपद्य) किमर्थमित्याह-'कर्म्मव्याधिक्षयहेतोः, पश्चादपथ्यसेवी' - प्रव्रज्याविरुद्धकारी 'अधिकं कर्म्म समर्जयति', भगवदाज्ञाविलोपनेन कूराशयत्वादिति गाथार्थः ॥ १२१ ॥ પ્રશ્ન એ દ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે ‘કથા’ દ્વારને આશ્રયીને કહે છે— દીક્ષા લેવા આવેલાને કહેવું કે- કાયર પુરુષોને સુસાધુઓના આચારો પાળવા કઠીન છે, (આમ છતાં) આરંભનો ત્યાગ કરનારાઓને દીક્ષાથી આ ભવમાં પ્રશસ્ત સુખનો અને પરભવમાં દેવલોકનો લાભ થાય છે. [૧૧૮] તથા જેમ સારી રીતે પાળેલી જિનેશ્વરોની આજ્ઞા મોક્ષ રૂપ ફળ खाये छे, तेम विराधेसी (= पंडित रेली) विनाज्ञा संसार हु: ३५ इज खाये छे. [११८] वणी જેમ કોઢ આદિ રોગવાળો પુરુષ રોગની ચિકિત્સા કરાવે, પણ અપથ્યનું સેવન કરે તો ચિકિત્સા નહિ કરાવનાર કરતાં તેનો રોગ વધી જાય અને એના કારણે તેનું જલદી મૃત્યુ થાય. [૧૨૦] તેમ જે જીવ કર્મ રૂપ વ્યાધિના નાશ માટે દીક્ષા રૂપી ચિકિત્સાનો સ્વીકાર કરીને તેનાથી વિરુદ્ધ વર્તન રૂપ અપથ્યનું સેવન કરે તે જીવ પૂર્વે કરતાં અધિક કર્મ બાંધે. કારણ કે ભગવાનની આજ્ઞાનો ભંગ કરવાના કારણે તેનો આશય ક્રૂર છે. આ બધું દીક્ષા લેવા આવનારને સમજાવવું. [૧૨૧] कथेति व्याख्याता, परीक्षामाह Jain Education International अब्भुवगपि संतं, पुणो परिक्खिज्ज पवयणविहीए । छम्मासं जाऽऽसज्ज व, पत्तं अद्धाएँ अप्पबहु ॥ १२२ ॥ वृत्ति:- 'अभ्युपगतमपि सन्तं पुनः परीक्षेत प्रवचनविधिना' - स्वचर्याप्रदर्शनादिना, कियन्तं कालं यावदित्याह - ' षण्मासं यावदासाद्य वा पात्रमद्धायाः अल्पबहुत्वम्', अद्धासपरिणामके पात्रविशेषे अल्पतर इतरस्मिन् बहुतरोऽपीति गाथार्थः ॥ १२२ ॥ कालः, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy