________________
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
वृत्ति:- 'कुलपुत्रोऽहं 'तगरायां' नगर्यामित्येतद् ब्राह्मणमथुराद्युपलक्षणं वेदितव्यमिति, 'अशुभभवक्षयनिमित्तमेवेह' भवन्त्यस्मिन् कर्म्मवशवर्त्तिनः प्राणिन इति भवः-संसारः तत्परिक्षयनिमित्तमित्यर्थः, 'प्रव्रजामि अहं भदन्त इति', एवं ब्रुवन् 'ग्राह्यः, भजना शेषेषु'अकुलपुत्रान्यनिमित्तादिषु, इयं च भजना विशिष्टसूत्रानुसारतो द्रष्टव्या, उक्तं च
" जे जहिं दुर्गाछिया खलु पव्वावणवसहिभत्तपाणेसु ।
६० ]
जिणवणे पडिकुट्ठा वज्जेयव्वा पयत्तेणं ॥ १ ॥ " इत्यादीति गाथार्थः ॥ ११७ ॥
મુમુક્ષુ આનો જવાબ આપે છે—
हे भगवंत ! हुं सपुत्र धुं (= अय्य समां ४न्मेसो छं), हुं तगरा (वगेरे (उत्तम) नगरीमां રહું છું, અશુભ ભવના ક્ષય માટે દીક્ષા લેવા તૈયાર થયો છું, આ પ્રમાણે કહે તો તેને દીક્ષા આપવી. બાકીનાઓમાં ભજના છે, એટલે કે જેઓ ઉચ્ચકુળ આદિથી શુદ્ધ ન ગણાય તેઓને દીક્ષા આપવાની ना पाए। उहेवी खा ल४ना ( = विल्प) विशिष्ट (निशीथ वगेरे) सूत्रमा आधारे भरावी. धुं છે કે- “જે દેશ વગેરેમાં જેઓ પ્રવ્રજ્યા, વસતિ અને ભક્તપાનને આશ્રયીને નિંધ હોય તે દેશ વગેરેમાં તેમનો ત્યાગ કરવો, અર્થાત્ જે દેશ વગેરેમાં જે જીવો દીક્ષા માટે નિંદ્ય ગણાતા હોય તે દેશ વગેરેમાં તેમને દીક્ષા ન આપવી, જે દેશ વગેરેમાં જેમનું સ્થાન નિંદ્ય ગણાતું હોય તે દેશ વગેરેમાં તેમના સ્થાનમાં ન રહેવું, જે દેશ વગેરેમાં જેમનાં ઘરો ભિક્ષા માટે નિંઘ ગણાતાં હોય તેમનાં ઘરોમાં मिक्षा भाटे न ४.”
અહીં કુલપુત્રના ઉપલક્ષણથી બ્રાહ્મણ વગેરે (ઉચ્ચ) કુળો પણ સમજવાં. તગરાનગરીના ઉપલક્ષણથી મથુરા વગેરે (આર્ય) ક્ષેત્રો પણ સમજવાં.
કર્મવશ બનેલા જીવો જેમાં પેદા થાય = ४न्मे ते लव. [११७]
प्रश्न इति व्याख्यातं कथामधिकृत्याह
Jain Education International
साहिज्जा दुरणुचरं, कापुरिसाणं सुसाहुचरिअंति । आरंभनियत्ताण य, इहपरभविए सुहविवागे ॥ ११८ ॥
वृत्ति:- 'साधयेत्' कथयेत् 'दुरनुचरां कापुरुषाणां' क्षुद्रसत्त्वानां 'सुसाधु (चरित्रं'साधु) क्रियामिति, तथा 'आरम्भनिवृत्तानां च इहपारभविकान् शुभविपाकान्' - प्रशस्तसुखदेवलोकगमनादीनि इति गाथार्थः ॥ ११८ ॥
जह चेव उ मोक्खफला, आणा आराहिआ जिणिदाणं । संसारदुक्खफलया, तह चेव विराहिआ होइ ॥ ११९ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org