________________
५० ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
किमित्येतदेवमत आह
संसारहेउभूओ, पवत्तगो एस पावपक्खंमि ।
एअंमि अपरिचत्ते, किं कीरइ बज्झचाएणं ? ॥ १५ ॥ वृत्तिः- 'संसारहेतुभूतः' संसारकारणभूतः 'प्रवर्तक एष':- अविवेकः 'पापपक्षे' अकुशलव्यापारे, यतश्चैवमत एतस्मिन्' अविवेके 'अपरित्यक्ते किं क्रियते बाह्यत्यागेन'स्वजनादित्यागेन ? इति गाथार्थः ॥ ९५ ।। किञ्च
पालेइ साहुकिरिअं, सो सम्मं तंमि चेव चत्तंमि ।
तब्भावंमि अ विहलो, इअरस्स कओऽवि चाओत्ति ॥ ९६ ॥ वृत्तिः- 'पालयति साधुक्रियां' यतिसामाचारी 'स' प्रव्रजितः 'सम्यग्' अविपरीतेन मार्गेण 'तस्मिन्नेव'-अविवेके 'त्यक्त' इति, 'तद्भावे च' अविवेकसत्तायां च सत्यां 'विफलः' परलोक-मङ्गीकृत्य 'इतरस्य' स्वजनादेः 'कृतोऽपि त्यागः', अविवेकात् इति गाथार्थः ।। ९६ ॥
અવિવેકના ત્યાગથી ત્યાગી કેમ બને છે તે જણાવે છે
આ અવિવેક સંસારનું કારણ છે અને અશુભ પ્રવૃત્તિમાં પ્રવર્તાવે છે. આથી અવિવેકનો ત્યાગ કર્યા વિના બાહ્ય સ્વજનાદિના ત્યાગથી શું કરી શકાય ? અર્થાત્ અવિવેકનો ત્યાગ કર્યા વિના માત્ર સ્વજનાદિના ત્યાગથી આધ્યાત્મિક લાભ ન મેળવી શકાય. [૫] વળી અવિવેકનો ત્યાગ થતાં તે સાધુસામાચારીને બરોબર પાળે. અવિવેક વિદ્યમાન હોય તો પરલોકને સ્વીકારીને (= પરલોક છે એમ માનીને પરલોકને સુધારવા) સ્વજનાદિનો કરેલો ત્યાગ પણ અવિવેકના २४) निष्६८ छे. [४] एतदेव दर्शयति
दीसंति अ केइ इहं, सइ तंमी बज्झचायजुत्ताऽवि ।
तुच्छपवित्ती अफलं, दुहावि जीवं करेमाणा ॥ ९७ ॥ वृत्तिः- 'दृश्यन्ते च केचिदत्र'-लोके 'सति तस्मिन्'-अविवेके 'बाह्यत्यागयुक्ता अपि' स्वजनादित्यागसमन्विता अपि 'तुच्छप्रवृत्त्या' अविवेकात् तथाविधारम्भाद्यसारप्रवृत्त्या 'अफलं द्विधापि' इहलोकपरलोकापेक्षया 'जीवितं कुर्वन्तः' सन्तः इति गाथार्थः ॥ ९७ ॥
આ જ વિષયને બતાવે છે
અવિવેકની વિદ્યમાનતામાં સ્વજનાદિના ત્યાગીઓ પણ અવિવેકથી તેવા પ્રકારની આરંભ વગેરે અસાર (= પાપવાળી) પ્રવૃત્તિ કરીને આ લોક અને પરલોક એ બંનેની અપેક્ષાએ જીવનને નિષ્ફળ કરતા કેટલાક આ લોકમાં પ્રત્યક્ષ દેખાય છે. [૭]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org