SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] તથા વ चइऊण घरावासं, आरंभपरिग्गहेसु वट्टंति । जं सन्नाभेएणं, एअं अविवेगसामत्थं ॥ ९८ II वृत्ति:- ' त्यक्त्वाऽपि गृहवासं' प्रव्रज्याङ्गीकरणेन 'आरम्भपरिग्रहयोः ' उक्तलक्षणयोः ‘વર્ત્તત્તે યંત્’-યસ્માત્ ‘સંજ્ઞામેવેન' રેવાદ્યર્થીડયમિત્યેવં શમેવેન, ‘તર્’સ્થંભૂતમ્ ‘અવિવસામર્થ્યમ્' અજ્ઞાનત્તિ: તિ ગાથાર્થઃ || ૬૮ || તથા આ અજ્ઞાનનો પ્રભાવ છે કે જેથી અવિવેકીઓ પ્રવ્રજ્યાનો સ્વીકાર કરવા દ્વારા ગૃહવાસને છોડીને પણ શબ્દભેદથી આરંભ અને પરિગ્રહમાં પ્રવૃત્તિ કરે છે. [ પ્રશ્ન- અવિવેકીઓ શબ્દભેદથી આરંભ-પરિગ્રહમાં પ્રવૃત્તિ કેવી રીતે કરે છે ? ઉત્તર- ધન પોતાની પાસે (= પોતાની માલિકીનું) રાખે અને બીજાઓને કહે કે આ ધન દેવભક્તિ વગેરે માટે છે. અહીં ધન પોતાની પાસે હોવાથી પરિગ્રહ જ છે. આમ છતાં તે પોતાનો બચાવ કરવા આ ધન દેવાદિની ભક્તિ માટે છે ઇત્યાદિ કહે. આમાં “ધન પોતાનું છે” એમ ન કહેતાં ‘દેવભક્તિ વગેરે માટે છે' એમ કહે છે. એમ કહેવું તે માત્ર શબ્દભેદ છે, તત્ત્વભેદ નથી. તત્ત્વથી તો ધન તેનું પોતાનું જ છે. એમ તે શબ્દભેદથી પરિગ્રહમાં પ્રવૃત્તિ કરે છે. [૮] एतदेव दृष्टान्तद्वारेणाह Jain Education International मंसनिवित्ति काउं, सेवइ दंतिक्कयंति धणिभेआ । इअ चइऊणारंभं, परववएसा कुणइ बालो ॥ ९९ ॥ वृत्ति:- 'मांसनिवृत्तिं कृत्वा' कश्चिदविवेकात् 'सेवते दन्तिक्ककमिति ध्वनिभेदात्'शब्दभेदात् 'इय' एवं 'त्यक्त्वाऽऽरम्भम्' "एकग्रहणे तज्जातीयग्रहणम्" इति न्यायात् परिग्रहं ૨ ‘પરવ્યપદેશાવ્’ વેવારિત્ર્યપરેશેન ‘વોતિ વાનઃ' અશઃ તિ ગાથાર્થઃ || ૧૨ || આ વિષયને દૃષ્ટાંત દ્વારા કહે છે કોઈ અવિવેકી માંસનિવૃત્તિ (= માંસનો ત્યાગ) કરીને શબ્દભેદથી માંસનું સેવન કરે છે. તથા અજ્ઞાનજીવ આરંભ-પરિગ્રહનો ત્યાગ કરીને દેવાદિના બહાનાથી આરંભ-પરિગ્રહ કરે છે. (ભાવાર્થ- વૈદિક ધર્મના અનુયાયીઓ કેટલાક માંસનો ત્યાગ કરવા છતાં યજ્ઞમાં દેવ માટે તૈયાર કરેલ (દેવને ધરેલ) માંસ ખાવામાં વાંધો નથી ઈત્યાદિ કહે છે. આ તો દેવનું (દેવને ધરેલ) માંસ છે માટે ખાવામાં વાંધો નથી એમ કહીને માંસ ખાય છે. આમ “આ દેવનું (દેવને ધરેલ) માંસ છે” એમ શબ્દનો ફેરફાર કરીને માંસ ખાય છે. એ લોકો માને છે કે- (૧) વૈદિક મંત્રોથી પ્રોક્ષણ નામના સંસ્કારથી યુક્ત માંસનું ભક્ષણ કરવું જોઈએ. (૨) બ્રાહ્મણોની ઈચ્છાથી (એક વાર) માંસ ખાવું જોઈએ. (૩) શ્રાદ્ધ અને મધુપર્કમાં વિધિપૂર્વક જોડાયેલા મનુષ્યે અવશ્ય માંસભક્ષણ For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy