________________
४८ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
વિના માતા-પિતાદિ અવશ્ય વિનાશ પામશે, સમ્યક્ત્વાદિ ઔષધથી કદાચ બચી જાય, વ્યવહારથી થોડો કાળ જીવી શકે તેવા છે. આમ વિચારીને માતા-પિતાને સંતોષ થાય તે રીતે તેમની આ લોકની ચિંતા કરીને (= જીવનનિર્વાહનું સાધન કરીને) વિશિષ્ટ ગુરુ આદિનો યોગ કરવા દ્વારા માતાપિતાના રોગના નિવારક સમ્યત્વાદિરૂપ ઔષધ માટે અને યોગ્ય કૃત્ય કરવાના હેતુથી (સંયમરૂપ) સ્વવૃત્તિ માટે સંયમનો સ્વીકાર કરીને માતા-પિતાનો ત્યાગ કરનાર પણ સિદ્ધિ પ્રાપ્તિની અપેક્ષાએ (= ५२॥मे) सारो छ.
આવો (માતા-પિતાનો) ત્યાગ હિતકારી હોવાથી અત્યાગરૂપ છે અને અત્યાગ જ અહિતકર હોવાથી ત્યાગરૂપ છે. પરમાર્થથી અહીં પંડિતો તાત્ત્વિક ફળને જ પ્રધાન માને છે. [0].
अण्णे भणंति धन्ना, सयणाइजुआ उ होति जोगत्ति ।
संतस्स परिच्चागा, जम्हा ते चाइणो हुंति ॥ ९१ ॥ वृत्तिः- ‘अन्ये' वादिनो 'भणन्ति' अभिदधति-'धन्याः' पुण्यभाज: 'स्वजनादियुक्ता एव' स्वजनहिरण्यादिसमन्विता एव भवन्ति योग्याः' प्रव्रज्याया 'इति' गम्यते, उपपत्तिमाह'सतो' विद्यमानस्य 'परित्यागात्' स्वजनादेः, 'यस्मात्' कारणात् 'ते'-स्वजनादियुक्ताः 'त्यागिनो भवन्ति', त्यागिनां च प्रव्रज्येष्यते इति गाथार्थः ॥ ९१ ।।
બીજા વાદીઓ કહે છે કે જે પુણ્યશાલીઓ સ્વજન, સુવર્ણ આદિથી યુક્ત હોય તે દીક્ષાને માટે યોગ્ય છે. કારણ કે ત્યાગી તે છે કે “જે (સુખસામગ્રી) વિદ્યમાન (મળેલી) હોય તેનો ત્યાગ કરે.” આથી જેઓ સ્વજનાદિથી યુક્ત હોય તે ત્યાગી બની શકે અને શાસ્ત્રકારોને ત્યાગીઓની Elan (भान्य) छ. [८१]
जे पुण तप्परिहीणा, जाया दिव्वाओ चेव भिक्खागा ।
तह तुच्छभावओ च्चिअ, कहण्णु ते होति गंभीरा ॥ ९२ ॥ वृत्तिः- 'ये पुनस्तत्परिहीना जाता दैवादेव' कर्मपरिणामादेव 'भिक्षाकाः' भिक्षाभोजनाः, ततश्च 'तथा' तेन प्रकारेण 'तुच्छभावत्वादेव' असारचित्तत्वादेव 'कथं नु ते भवन्ति गम्भीराः' ?, नैव ते भवन्ति गम्भीरा:- नैव ते भवन्त्युदारचित्ताः, अनुदारचित्ताश्चायोग्या इति गाथार्थः ॥ ९२ ॥ किञ्च
मज्जंति अ ते पायं, अहिअयरं पाविऊण पज्जायं ।
लोगंमि अ उवघाओ, भोगाभावा ण चाईणो ॥ ९३ ।। वृत्ति:- 'माद्यन्ति च' मदं गच्छन्ति च 'ते' अगम्भीराः 'प्रायो' बाहुल्येन 'अधिकतरम्' इहलोक एव शोभनतरं प्राप्य पर्यायम्' आसाद्यावस्थाविशेषम्, अधिकश्चेहलोकेऽपि
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org