SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [४३ પાપની વિચારણામાં એક તરફ સ્વજનત્યાગ અને બીજી તરફ પ્રાણવધાદિ મહાન પાપો એ બે વિકલ્પો છે. કદાચ તું એમ કહે કે આ બે વિકલ્પમાં સ્વજનત્યાગ અધિક પાપરૂપ છે તો અમે पूछी छीमे मां (= स्व४नत्याग सघि ५८५३५ छ मेमi) विशेष हेतु शो छ ? [८३] अह तस्सेव उ पीडा, किं णो अण्णेसि पालणे तस्स ? । अह ते पराइ सोऽवि हु, सतत्तचिंताइ एमेव ॥ ८४ ॥ वृत्तिः- 'अथ'इत्यथैवं मन्यसे तस्यैव तु'स्वजनस्य पीडा' विशेषहेतुरिति, अत्रोत्तरमाह'किं नो अन्येषां' सत्त्वानां 'पालने तस्य' पीडा ?, पीडैवेति भावः । 'अथ ते परादय' इतिअपरे आदिशब्दादेकेन्द्रियादयश्च, अत्रोत्तरम्-'असावपि' स्वजनः 'स्वतत्त्वचिन्तायां' परमार्थचिन्तायां 'एवमेव'-परादिरेव, अनित्यत्वात् संयोगस्य । इति गाथार्थः ॥ ८४ ॥ આમાં સ્વજનોને પીડા થાય એ વિશેષ હેતુ છે એમ હું માનતો હોય તો અમે તને પૂછીએ છીએ કે સ્વજનોના પાલનમાં બીજા જીવોને પીડા ન થાય ? પીડા થાય જ. પ્રશ્ન-સ્વજનપીડામાં અને અન્યજીવપીડામાં ભેદ છે. તેમાં એક ભેદ એ છે કે બીજા જીવો તો પર છેઃસ્વજન નથી. તથા બીજો ફરક એ છે કે સ્વજનો પંચેદ્રિય છે. જ્યારે બીજા જીવો એકેંદ્રિય વગેરે છે. (પચંદ્રિય જીવોની પીડાથી એકેંદ્રિય વગેરે જીવોની પીડામાં ઓછું પાપ લાગે.) ઉત્તરપરમાર્થથી વિચારવામાં આવે તો સ્વજન પણ પરજન છે સ્વજન નથી. કારણ કે સંયોગ અનિત્ય छ. (संयोगथी थतो संबंध मतात्वि छ.) [८४] पक्षान्तरमाह सिअ तेण कयं कम्म, एसो नो पालगोत्ति किं ण भवे? । ता नूणमण्णपालगजोग्गं चिअ तं कयं तेण ॥ ८५ ॥ वृत्तिः- 'स्याद्' इत्यथैवं मन्यसे 'तेन' स्वजनेन 'कृतं कर्म'-अदृष्टं, किंफलमित्याह'एष' प्रविव्रजिषुः 'नः' अस्माकं पालक इत्ये 'वंफलम्, अत्रोत्तरं-'किं न भवति' ?, कर्मण: स्वफलदानात्, न च भवति, 'तन्नूनम्'-अवश्यम् 'अन्यः पालक' इत्येत दुचितमेव तत्'कर्म 'कृतं तेन' स्वजनेन । इति गाथार्थः ॥ ८५ ॥ किञ्च बहुपीडाए अ कहं, थेवसुहं पंडिआणमिटुंति ? । जलकट्ठाइगयाण य, बहूण घाओ तदच्चाए ॥ ८६ ॥ वृत्तिः- 'बहुपीडायां च' अनेकजलाधुपमर्दने च 'कथं स्तोकसुखं' स्तोकानां स्वजनानां स्तोकं वा स्वल्पकालभावेन सुखं स्तोकसुखं 'पण्डितानामिष्टमिति' ?, बहुपीडामाह'जलकाष्ठादिगतानां च' प्राणिनामिति गम्यते 'बहूनां घातः तदत्यागे'-स्वजनात्यागे, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy