________________
४२ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते एष पूर्वपक्षः, अत्रोत्तरमाह
इअ पाणवहाईआ, ण पावहेउत्ति अह मयं तेऽवि ।
णणु तस्स पालणे तह, ण होंति ते ? चिंतणीअमिणं ॥८१ ॥ वृत्तिः- 'इति' एवं स्वजनत्यागाद् दोषे सति प्राणवधाद्या न पापहेतव इति', आदिशब्दात् मृषावादादिपरिग्रहः, स्वजनत्यागादेव पापभावादित्यभिप्रायः । 'अथ मतं-तेऽपि-प्राणवधादयः पापहेतव एव, एतदाशङ्कयाह-'ननु तस्य'-स्वजनस्य ‘पालने तथा' इत्यारम्भयोगेन 'न भवन्ति ते' प्राणवधादयः ?, 'चिन्तनीयमिदं' चिन्त्यमेतद्, भवन्त्येव । इति गाथार्थः ॥ ८१ ।।
આ પૂર્વપક્ષ કહ્યો, હવે ઉત્તરપક્ષ કહે છે–
સ્વજનત્યાગથી સ્વજનો પ્રાણવધ, મૃષાવાદ વગેરે જે જે અકાર્ય કરે તેનું પાપ દીક્ષા લેનારને ન લાગે. કારણ કે તેણે સ્વજનનો ત્યાગ કર્યો છે. (સ્વજનનો ત્યાગ કર્યો હોવાથી એનો સ્વજન સાથેનો સંબંધ તૂટી ગયો છે. જેની સાથે સંબંધ તૂટી જાય તેણે કરેલાં પાપો સંબંધ તોડનારને ન લાગે.) છતાં તમારો એવો આગ્રહ છે કે સ્વજને કરેલાં પાપો દીક્ષા લેનારા પાલકને લાગે તો પ્રશ્ન છે કે સ્વજનોનું પાલન કરવામાં થતા આરંભથી પ્રાણવધ વગેરે પાપો ન થાય ? અવશ્ય થાય. मा परोप२ वियार. [८१] एतदेव प्रकटयन्नाह
आरंभमंतरेणं, ण पालणं तस्स संभवइ जेणं ।
तंमि अ पाणवहाई, नियमेण हवंति पयडमिणं ॥ ८२ ॥ __वृत्तिः- 'आरम्भमन्तरेण न पालनं तस्य'-स्वजनस्य 'सम्भवति, येन तस्मिंश्च'-आरम्भे 'प्राणवधाद्या नियमेन भवन्ति, प्रकटमिदं' लोकेऽपि । इति गाथार्थः । ८२ ॥
સ્વજનોના પાલનથી પ્રાણવધાદિ પાપો થાય એ જણાવે છે–
આરંભ વિના સ્વજનોનું પાલન ન થાય. આરંભમાં પ્રાણવધ વગેરે પાપો અવશ્ય થાય. मा त सोमi ५९! 'प्रसिद्ध छ. [८२]
अण्णं च तस्स चाओ, पाणवहाई व गुरुतरा होज्जा ? ।
जइ ताव तस्स चाओ, को एत्थ विसेसहेउत्ति ? ।। ८३ ॥ वृत्तिः- 'अन्यच्च-तस्य' स्वजनस्य 'त्यागः प्राणवधादयो वा' पापचिन्तायां 'गुरुतरा भवेयुरिति विकल्पो, किं चात इत्याह-'यदि तावत् तस्य'-स्वजनस्य 'त्यागो' गुरुतर इत्यत्राह"कोऽत्र विशेषहेतु रिति, यतोऽयमेव इति गाथार्थः ॥ ८३ ।।। ૧. આ બાબત લોકમાં પણ પ્રસિદ્ધ છે, તો પછી લોકોત્તર જૈનશાસનમાં પ્રસિદ્ધ કેમ ન હોય, અવશ્ય હોય એમ પણ શબ્દનો અર્થ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org