________________
पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ]
[४१ માનતો હોય તો તારા મત પ્રમાણે પ્રધાનતા જ્ઞાનાદિની થઈ, ઉપજીવ્યની (= આધાર આપનારની) नरि. [७७] ततः किमिति चेत् उच्यते
ताणि य जईण जम्हा, हुंति विसुद्धाणि तेण तेसिं तु ।
तं जुत्तं आरंभो अ, होइ जं पावहेउत्ति ॥ ७८ ॥ वृत्तिः- 'तानि च' ज्ञानादीनि 'यतीनां' प्रव्रजितानां 'यस्माद् भवन्ति विशुद्धानि' निर्मलानि 'तेन' हेतुना तेषामेव' यतीनां 'तत्' प्राधान्यं 'युक्तम्, आरम्भश्च भवति यद्' यस्मात् 'पापहेतुः, इति' अतोऽपि तन्निवृत्तत्वात् तेषामेव प्राधान्यं युक्तम् । इति गाथार्थः ।। ७८ ।।
જ્ઞાનાદિની પ્રધાનતા થવાથી શું યોગ્ય છે તે જણાવે છે–
તે જ્ઞાનાદિ સાધુઓને નિર્મલ હોય છે, આથી સાધુઓની પ્રધાનતા યોગ્ય છે. તથા આરંભ પાપનું કારણ છે. સાધુઓ આરંભથી નિવૃત્ત થયેલા છે. આથી પણ તેમની પ્રધાનતા યોગ્ય छ. [७८]
अण्णे सयणविरहिआ, इमीएँ जोग्गत्ति एत्थ मण्णंति ।
सो पालणीयगो किल, तच्चाए होइ पावं तु ॥ ७९ ॥ वृत्तिः- 'अन्ये' वादिनः 'स्वजनविरहिताः' भ्रात्रादिबन्धुवर्जिताः 'अस्याः' प्रव्रज्याया 'योग्या' इति एवं 'अत्र' लोके 'मन्यन्ते', कया युक्त्येति तां युक्तिं उपन्यस्यति-'स' स्वजनः 'पालनीयो' रक्षणीयः, "किल तत्त्यागे'-स्वजनत्यागे 'भवति पापमेव' इति गाथार्थः ॥ ७९ ॥
सोगं अक्कंदण विलवणं च जं दुक्खिओ तओ कुणइ ।
सेवइ जं च अकज्जं, तेण विणा तस्स सो दोसो ॥८० ॥ वृत्तिः- 'शोकमाक्रन्दनं विलपनं च', चशब्दादन्यच्च ताडनादि, 'यद् दुःखितः तक' इत्यसौ स्वजन: 'करोति सेवते यच्चाकार्य' शीलखण्डनादि 'तेन विना', तेनेति-पालकेन प्रव्रज्याभिमुखेन, 'तस्यासौ दोष' इति यः स्वजनं विहाय प्रव्रज्यां प्रतिपद्यते इति गाथार्थः ।। ८० ॥
(पूर्व५५ छ-)
બીજા વાદીઓ માને છે કે બંધુ આદિ સ્વજનોથી રહિત પુરુષ દીક્ષાને યોગ્ય છે. કારણ કે સ્વજનનું પાલન કરવું જોઈએ. સ્વજનના ત્યાગથી પાપ થાય છે. [૯] કારણ કે દીક્ષા માટે તૈયાર થયેલ પાલક જીવ સ્વજનોને છોડીને દીક્ષા લે તો દુઃખી થયેલા સ્વજનો શોક, આક્રંદન, વિલાપ, તાડન વગેરે જે કરે, અને શીલખંડન આદિ જે અકાર્ય કરે તે બધા દોષો સ્વજનોને છોડીને દીક્ષા सेना२। पाने वागे. [८०]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org