SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ३४ ] [ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अविवेकाभावो 'यौवनविगमः', 'स पुनः' अविवेकाभावो 'जिनैर्न कदाचित् प्रतिषिद्धः' सदैव सम्भवात् । इति गाथार्थः ॥ ६० ॥ વય અને ચારિત્રપરિણામમાં વિરોધ ન હોવાથી આ (હવેની ગાથામાં કહેવાશે તે) સ્વીકારવું જોઈએ એમ ४शावे छे યૌવનને વટાવી ચૂકેલા પણ પુરુષો યૌવનથી ઉન્મત્ત બનેલાઓની જેમ દુર્ગતિનું કારણ હોય તેવાં કામો (= આચરણ) કરે છે, કેટલાક પુરુષો યુવાન બનવા છતાં તેવાં કર્મો (= આચરણ) કરતા નથી. આથી યૌવનમાં દોષો થાય જ એવો નિયમ નથી. [૫૯] આથી પરમાર્થથી તો અવિવેક से ४ यौवन छे, जने अविवेऽनो अभाव (= विवे3) मे ४ यौवननो अंत (= वृद्धत्व) छे खेम જાણવું અને જિનેશ્વરોએ અવિવેકાભાવનો (= વિવેકનો) ક્યારેય (= અમુક ઉંમરમાં ન થાય એમ) निषेध र्यो नथी. अरए| } अविवेऽनो अभाव (= विवे5) श्रे पए। भरमां थ शडे छे. [१०] अत्राह जड़ एवं तो कम्हा, वयम्मि निअमो कओ उनणु भणियं ! तदहो परिहवखित्ताइ कारणं बहुविहं पुव्वं ॥ ६१ ॥ वृत्ति:- ‘यद्येवं' यौवनं व्यभिचारि, 'ततः कस्माद्वयसि नियमः कृत एव' ? अष्टौ समा इत्येवंभूतः, अत्रोत्तरमाह - ' ननु भणितम्' अत्र 'तदधः परिभवक्षेत्रादिकारणं बहुविधम्' अनेकप्रकारं 'पूर्वम्' । इति गाथार्थः ॥ ६१ ॥ અહીં પ્રશ્નોત્તરી કરે છે– પ્રશ્ન- જો યૌવનમાં દોષો થાય જ એવો નિયમ નથી તો આઠ વર્ષની વયવાળો દીક્ષાને યોગ્ય છે એવો નિયમ કેમ કર્યો ? (અર્થાત્ આઠ વર્ષથી નાની ઉંમરવાળાને દીક્ષાનો નિષેધ કેમ કર્યો ?) ઉત્તર- આઠ વર્ષથી નાની વયવાળો દીક્ષિત પરાભવનું પાત્ર બને છે વગેરે અનેક કારણોથી ઉક્ત नियम छे. या विगतं पूर्वे (प०मी गाथामा) व छे. [१] पूर्वपक्षमुल्लिङ्गय व्यभिचारयन्नाह संभावणिज्जदोसा, वयम्मि खुड्डुत्ति जं पि तं भणिअं । तंपि न अहं जम्हा, सुभुत्तभोगाण वि समं तं ॥ ६२ ॥ वृत्ति:- 'सम्भावनीयदोषा वयसि क्षुल्लका इति यद् भणितं ' पूर्वं ' तदपि' तद् भणितमपि 'नानघं' न शोभनं, कुत ? इत्याह- ' यस्मात् सुभुक्तभोगानामपि' अतीतवयसां ऋषिश्रृङ्गपितृप्रभृतीनां 'समं' तुल्यं 'तत्' सम्भावनीयदोषत्वमिति गाथार्थः ॥ ६२ ॥ किञ्च Jain Education International कम्माण रायभूअं, वेअंतं जाव मोहणिज्जं तु । संभावणिज्जदोसा, चिट्ठइ ता चरमदेहा वि ॥ ६३ ॥ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy