SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [३३ विरुध्यते ? येनायोग्या:' क्षुल्लका 'इत्यसद्ग्राहः', न विरुध्यते । इति गाथार्थः ॥ ५७ ॥ બાલદીક્ષાવિરોધનો આ પૂર્વપક્ષ કહ્યો, હવે ઉત્તરપક્ષ કહે છે– બાલ્યાવસ્થામાં દીક્ષા આપવા માટે વાદીએ કરેલી દલીલોનો હવે જવાબ આપવામાં આવે છે(૧) કર્મના ક્ષયોપશમ ભાવથી થનારા ચારિત્રની (ચારિત્રના પરિણામની) સાથે બાલભાવ (બાલ્યાવસ્થા) શું વિરોધી છે? જેથી બાળકો દીક્ષા માટે અયોગ્ય છે એવો અસ આગ્રહ રાખવામાં આવે છે; અર્થાત્ કર્મયોપશમથી થતા ચારિત્રની સાથે બાલભાવ વિરુદ્ધ નથી, (બાલ્યવયમાં પણ કર્મક્ષયોપશમ થાય તો ચારિત્રના પરિણામ થાય.) આથી બાળકો દીક્ષા માટે અયોગ્ય છે એવો ખોટો આગ્રહ રાખવો જોઈએ. આમાં બાવનમી ગાથામાં વાદીએ કરેલી દલીલનું નિરાકરણ કર્યું.) [૫૭] एतदेव स्पष्टयन्नाह तक्कम्मखओवसमो, चित्तनिबंधणसमुब्भवो भणिओ । न उ वयनिबंधणोच्चिय, तम्हा एआणमविरोहो ॥५८ ॥ वृत्तिः- 'तत्कर्मक्षयोपशमः' चारित्रमोहनीयकर्मक्षयोपशम: 'चित्रनिबन्धनसमुद्भवो' नानाप्रकारकारणादुत्पादो यस्य स तथाविधो 'भणितः' उक्तोऽर्हदादिभिः 'न तु वयोनिबन्धन एव' न विशिष्टशरीरावस्थाकारण एष, यस्मादेवं तस्मादेतयोः' वयश्चरणपरिणामयोः 'अविरोधो'ऽबाधा । इति गाथार्थः ॥ ५८ ॥ ઉપર્યુક્ત વિષયને જ વિશેષ સ્પષ્ટ કરે છે– ચારિત્ર મોહનીય કર્મનો ક્ષયોપશમ વિવિધ કારણથી ઉત્પન્ન થાય છે, વિશિષ્ટ શારીરિક અવસ્થા (વય) જ તેનું કારણ નથી, એમ અરિહંત વગેરે મહાપુરુષોએ કહ્યું છે. આથી વય અને यारित्र५२मनो विशेष नथी. [५८] इत्थं चैतदङ्गीकर्तव्यमिति दर्शयति गयजोव्वणा वि पुरिसा, बालुव्व समायरंति कम्माणि । दोग्गइनिबंधणाई, जोव्वणवंता वि ण य केइ ॥५९ ॥ वृत्तिः- 'गतयौवना' अतिक्रान्तवयसोऽपि 'पुरुषाः बाला इव' यौवनोन्मत्ता इव 'समाचरन्ति' आसेवन्ते 'कर्माणि' क्रियारूपाणि, किंविशिष्टानि ? इत्याह-'दुर्गतिनिबन्धनानि' कुगतिकारणानि 'यौवनवन्तोऽपि' यौवनसमन्विता अपि 'न च केचन' समाचरन्ति तथाविधानि कर्माणि, ततो व्यभिचारि यौवनम् । इति गाथार्थः ।। ५९ ॥ ततश्च जोव्वणमविवेगो च्चिअ, विन्नेओ भावओ उ तयभावो । जोव्वणविगमो सो उण, जिणेहिं न कया वि पडिसिद्धो॥६० ॥ वृत्तिः- 'यौवनमविवेक एव विज्ञेयः, भावतस्तु' परमार्थत एप 'तदभाव' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy