SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ३२ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते धर्मः, हिरण्यादिरर्थः, इच्छामदनलक्षणः कामः, अनाबाधो मोक्षः, 'ऐते' चत्वारः पुरुषार्थाः 'सेवितव्याः' 'निजनिजकाले' आत्मीयात्मीयकाले 'सर्वेऽपि', अन्यथा अक्षीणकामनिबन्धनकर्मणस्तत्परित्यागे दोषोपपत्तेः इति गाथार्थः ॥ ५५ ॥ वणी અતીત યૌવનવયમાં દીક્ષા આપવાનું બીજું કારણ એ છે કે-લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચાર પુરુષાર્થો છે. તે સર્વ પુરુષાર્થો પોતપોતાના કાળે આચરવા જોઈએ. કામપુરુષાર્થના કાળે કામનું સેવન ન કરવામાં આવે તો કામના કારણભૂત ભોગકર્મોનો ક્ષય ન થવાથી કામનો ત્યાગ કરવામાં દોષો ઉત્પન્ન થાય. भसि वगैरे. अर्थ=सुपए बगैरे. आम=४७पूर्व महानु सेवन. भोक्ष यां કોઈ પણ પ્રકારની પીડા નથી તેવું સ્થાન. [૫૫] गुणान्तरमाह तहऽभुत्तभोगदोसा, कोउगकामगहपत्थणाईआ । एएवि होंति विजढा, जोग्गाहिगयाण तो दिक्खा ।। ५६ ॥ वृत्तिः- 'तथा अभुक्तभोगदोषा' इति न भुक्ता भोगा यैस्ते अभुक्तभोगास्तदोषाः 'कौतुककामग्रहप्रार्थनादयः' तत्र कौतुकं सुरतविषयमौत्सुक्यं, कामग्रहः तदनासेवनोद्रेकाद्विभ्रमः, प्रार्थना योषिदभ्यर्थना, आदिशब्दाद् बलाद् ग्रहणादिपरिग्रहः, 'एतेऽपि भवन्ति विजढाः' परित्यक्ता अतिक्रान्तवयोभिः प्रव्रज्यां प्रतिपद्यमानैरिति 'योग्याधिकृतानाम्' अतिक्रान्तवयसामेव 'तत्' तस्मात् 'दीक्षा' प्रव्रज्या, इतरे त्वयोग्या एवोक्तदोषोपपत्तेः । इति गाथार्थः ।। ५६ ॥ અતીતવયમાં દીક્ષા આપવાથી થતા બીજા લાભો જણાવે છે– બાલવયવાળા અભુક્તભોગીને દીક્ષામાં કૌતુક, કામપ્રહ, પ્રાર્થના વગેરે દોષો સંભવિત છે, જ્યારે યૌવનને વટાવી ગયેલા ભુક્તભોગીને આ દોષો થતા નથી. આથી યૌવનને વટાવી ગયેલા જ મનુષ્યો દીક્ષાને યોગ્ય છે. બાલવયવાળાઓ ઉપર્યુક્ત દોષોના કારણે અયોગ્ય જ છે. કૌતુક એટલે મૈથુનસંબંધી ઉત્સુકતા. કામાગ્રહ એટલે કામને તદ્દન ન સેવવાથી ઉત્પન્ન થતો ચિત્તવિભ્રમ. પ્રાર્થના એટલે સ્ત્રી પાસે વિષયસેવન માટે માગણી. આદિ શબ્દથી બલાત્કારે સ્ત્રી સાથે विषयसेवन २. वगेरे सम४. [५६] एषः पूर्वपक्षः, अत्रोत्तरमाह भण्णइ खुड्डुगभावो, कम्मखओवसमभावपभवेणं । चरणेण किं विरुज्झइ ?, जेणमजोग्गत्ति सग्गाहो ॥५७॥ वृत्ति:-'भण्यते'ऽत्र प्रतिवचनं-'क्षुल्लकभावो' बालभावः, कर्मक्षयोपशमभावप्रभवेन' कर्मक्षयोपशमभावात् प्रभव-उत्पादो यस्य तेनेत्थम्भूतेन 'चरणेन' सहार्थे तृतीयेति सह "किं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy