________________
पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ]
[३१
अन्ने उ भुत्तभोगाणमेव पव्वज्जमणहमिच्छंति ।
संभावणिज्जदोसा, वयम्मि जं खुड्डगा होंति ॥ ५३ ॥ वृत्तिः- ‘अन्ये तु' त्रैवेद्यवृद्धाः 'भुक्तभोगानामेव' अतीतयौवनानां 'प्रव्रज्यामनवद्यां' अपापा इच्छन्ति प्रतिपद्यन्ते, किमित्यत्राह-'सम्भावनीयदोषाः' सम्भाव्यमानविषयासेवनापराधा वयसि यौवने 'यद्' यस्मात् क्षुल्लका भवन्ति', सम्भवी च दोषः परिहर्त्तव्यो यतिभिः । इति गाथार्थः ॥ ५३ ॥
विण्णाय विसयसंगा, सुहं च किल ते तओणुपालंति ।
कोउअनिअत्तभावा, पव्वज्जमसंकणिज्जा य ॥ ५४ ॥ वृत्तिः- 'विज्ञातविषयसङ्गाः' अनुभूतविषयसङ्गाः सन्तः 'सुखं च किल ते' अतीतवयसः, 'ततो' विज्ञातविषयसङ्गत्वात् कारणात् 'अनुपालयन्ति' 'प्रव्रज्याम्' इति योगः, कस्माद्धेतोरित्यत्राह- 'कौतुकनिवृत्तभावा' इति कृत्वा, "निमित्तकारणहेतुषु सर्वासां प्रायो दर्शनम्' इति वचनात्, विषयालम्बनकौतुकनिवृत्तभावत्वादित्यर्थः, गुणान्तरमाह- 'अशङ्कनीयाश्च' इति, अतिक्रान्तवयसः सर्वप्रयोजनेष्वेवाशङ्कनीयाश्च भवन्ति । इति गाथार्थः ॥ ५४ !!
અન્યનો અભિપ્રાય જણાવે છે–
કોઈક નૈવેદ્ય (= ત્રણ વેદોને જાણનાર કે ભણનાર) વૃદ્ધો વગેરે અન્ય સિદ્ધાંતકારો કહે છે કે- આઠ વર્ષની ઉંમરવાળા પણ દીક્ષાને યોગ્ય કહ્યા, પણ તેઓ હજી બાલક છે, તેઓ બાળક હોવાથી જ ચારિત્રને યોગ્ય નથી. [૫૨] વળી બીજા નૈવેદ્ય વૃદ્ધો તો કહે છે કે- જેઓનું યૌવન વીતી ગયું છે તેવા ભક્તભોગીઓની દીક્ષા નિષ્પાપ (= નિર્દોષ) છે. કારણ કે નાની વયવાળા સાધુઓ યૌવન વયમાં વિષયસેવન (અબ્રહ્મસેવન) રૂ૫ અપરાધ કરે એ સંભવિત છે. સાધુઓએ સંભવિત પણ દોષનો ત્યાગ કરવો જોઈએ. [૫૩] યૌવનમાંથી પસાર થઈ ગયેલા ભુક્તભોગી મનુષ્યોએ વિષયસંગનો (= વિષયસંગજનિત સુખનો) અનુભવ કર્યો હોવાથી વિષયસંગથી પરિચિત હોય છે, અને એથી વિષયસંગ સંબંધી કૌતુકથી રહિત હોય છે. આથી તેઓ સુખપૂર્વક દીક્ષાનું પાલન કરે છે અને સર્વકાર્યોમાં તેમના ઉપર બીજાઓને (બ્રહ્મચર્ય પાલન સંબંધી) શંકા રહેતી નથી.
प्रश्न- कौतुकनिवृत्तभावाः मे प्रथमा विमति छे. ॥२९सर्थमा प्रथमा विमति नसावे. તો અહીં કારણ અર્થ કેમ કર્યો?
ઉત્તર- નિમિત્ત, કારણ અને હેતુ એ અર્થમાં પ્રાયઃ કરીને સર્વ વિભક્તિઓનો પ્રયોગ થાય છે એવું વચન હોવાથી અહીં પ્રથમા વિભક્તિ કારણ અર્થમાં છે. [૫૪]. किञ्च
धम्मत्थकाममोक्खा, पुरिसत्था जं चयारि लोगम्मि ।
एए अ सेविअव्वा, निअनिअकालम्मि सव्वे वि ॥ ५५ ॥ वृत्तिः- 'धर्मार्थकाममोक्षाः पुरुषार्थाः यद्' यस्मात् 'चत्वारो लोके', तत्राहिंसादिलक्षणो
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org