SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ३० ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते अष्टवर्षाणि 'वीतरागैः' जिनैः ‘भणितं' प्रतिपादितं, 'जघन्यकं खलु' सर्वस्तोकमेतदेव द्रव्यलिङ्गप्रतिपत्तेरिति, उत्कृष्टं' वयःप्रमाणं अनवगल्लइति' अनत्यन्तवृद्धः । इति गाथार्थः ॥ ५० ॥ (वे 2क्षी भरे ही आपी शय ते ४॥वे छे-) જિનેશ્વરોએ પ્રવ્રયાયોગ્ય જીવોનું દ્રવ્યલિંગ (સાધુવેષ) ધારણ કરવા માટે વયપ્રમાણ જઘન્યથી (= ઓછામાં ઓછું) આઠ વર્ષનું, અને ઉત્કૃષ્ટથી (= વધારેમાં વધારે) અત્યંત વૃદ્ધ ન थाय त्यां सुधार्नु युं छे. [५०] अधः को दोष ? इति चेत्; उच्यते तदहो परिभवखित्तं, ण चरणभावो वि पायमेएसिं । आहच्चभावकहगं, सुत्तं पुण होइ नायव्वं ॥ ५१ ॥ वृत्तिः- 'तदधः परिभवक्षेत्रम्' इत्यष्टभ्यो वर्षेभ्य आरादसौ परिभवभाजनं भवति 'न चरणपरिणामो (भावो)ऽपि' न चारित्रपरिणामोऽपि 'प्रायो' बाहुल्येन 'एतेषां' तदधोवर्तिनां बालानामिति; आह-एवं सति सूत्रविरोधः, 'छम्मासियं छसु जयं' इत्यादि श्रवणान्नैव चरणपरिणाममन्तरेण भावतः षट्सु यतो भवतीति । अत्रोत्तरमाह-'आहत्यभावकथकं' कादाचित्कभावसूचकं 'सूत्रं पुनः' षाण्मासिकम् इत्यादि 'भवति ज्ञातव्यम्', तच्च प्रायोग्रहणेन व्युदस्तमेव, न सूत्रविरोधः । इति गाथार्थः ॥ ५१ ॥ આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાને દીક્ષા આપવામાં દોષો જણાવે છે– આઠ વર્ષથી ઓછી ઉંમરવાળાને દીક્ષા આપવામાં દીક્ષિત પરાભવનું પાત્ર બને છે. તથા આઠ વર્ષોથી ઓછી ઉંમરવાળા બાળકોને પ્રાયઃ ચારિત્રના પરિણામ પણ થાય નહિ. પ્રશ્ન- આમ કહેવાથી તો સૂત્રની સાથે વિરોધ આવે છે. કારણ કે શાસ્ત્રમાં “છ માસની વયવાળા શ્રી વજસ્વામી છકાયમાં યતનાવાળા હતા” ઇત્યાદિ વાંચવામાં આવે છે. ચારિત્રના પરિણામ વિના ભાવથી છકાયમાં તનાવાળા ન જ થાય. ઉત્તર- ઉક્ત વચન ક્યારેક બનતા ભાવનું સૂચક છે. અહીં પ્રાયઃ શબ્દના ઉલ્લેખથી એ વિરોધ દૂર કર્યો છે. આથી અહીં સૂત્રવિરોધ નથી. [૫૧] पराभिप्रायमाह केइ भणंति बाला, किल एए वयजुआवि जे भणिया । खुड्डगभावाउ च्चिय, न हुंति चरणस्स जुग्गुत्ति ॥५२ ॥ वृत्तिः- 'केचन भणन्ति' तन्त्रान्तरीयास्त्रैवेद्यवृद्धादयो 'बालाः किल एते' के इत्याह 'वयोयुक्ता अपि ये भणिता' अष्टवर्षा अपि ये उक्ताः, यतश्चैवमतः 'क्षुलकभावादेव' बालत्वादेव किमित्याह-'न सम्भवन्ति चरणस्य योग्या' इति न चारित्रोचिताः । इति गाथार्थः ॥ ५२ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy