________________
पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ]
[२९ वृत्तिः- 'यथा लोकेऽपि वैद्य असाध्यव्याधीनाम्' आतुराणां 'करोति यः क्रियां, स आत्मानं तथा व्याधितांश्च पातयति क्लेशे', व्याध्यपगमाभावात् । इति गाथार्थः ॥ ४७ ॥
तह चेव धम्मविज्जो, एत्थ असज्झाण जो उ पव्वज्जं ।
भावकिरिअं पउंजइ, तस्सवि उवमा इमा चेव ॥ ४८ ॥ वृत्तिः- 'तथैव धर्मवैद्य' आचार्यः 'अत्र' अधिकारे 'असाध्यानां' कर्मव्याधिमाश्रित्य 'यस्तु प्रव्रज्यां भावक्रियां प्रयुक्ते' कर्मरोगनाशनाय 'तस्यापि' धर्मवैद्यस्य 'उपमा इयमेव', आत्मानं तांश्च क्लेशे पातयति । इति गाथार्थः ॥ ४८ ॥
ચિકિત્સાનું દૃષ્ટાંત કહે છે
જેમ લોકમાં પણ વૈદ્ય અસાધ્ય વ્યાધિવાળા રોગીઓની ચિકિત્સા કરે તો રોગ દૂર ન થવાથી પોતાને અને રોગીઓને ક્લેશમાં પાડે છે, તેમ પ્રસ્તુતમાં અસાધ્ય કર્મવ્યાધિવાળાઓના કર્મરોગનો નાશ કરવા પ્રવ્રયા રૂપ ભાવચિકિત્સા કરનાર ધર્મવૈદ્ય આચાર્ય પણ પોતાને તથા તેમને ક્લેશમાં पाउ छे. [४७-४८] चोदक आह-जिनक्रियाया असाध्या नाम न सन्ति, सत्यमित्याह
जिणकिरिआए असज्झा,ण इत्थ लोगम्मि केइ विज्जंति ।
जे तप्पओगजोगा, ते सज्झा एस परमत्थो ॥ ४९ ॥ वृत्ति:- जिनानां सम्बन्धिनी क्रिया तत्प्रणेतृत्वेन 'जिनक्रिया' तस्या 'असाध्या' अचिकित्स्याः 'नात्र लोके' प्राणिलोके केचन' प्राणिनो 'विद्यन्ते' । किन्तु 'ये तत्प्रयोगायोग्या' जिनक्रियायामनुचिता: 'तेऽसाध्याः' कर्मव्याधिमाश्रित्य, 'एष परमार्थः' इदमत्र हृदयम् । इति गाथार्थः ॥ ४९ ॥ - જિનચિકિત્સાથી કોઈ જીવો અસાધ્ય નથી એ વિષે કહે છે
અલબત્ત, જિન ચિકિત્સાથી આ લોકમાં કોઈ જીવો અસાધ્ય નથી, (અર્થાત જિનચિકિત્સા સર્વજીવોનો કર્મરોગ દૂર કરી શકવા સમર્થ છે) પણ જે જીવો જિનચિકિત્સા કરવા લાયક ન હોય તે જીવો કર્મવ્યાધિની અપેક્ષાએ અસાધ્ય છે, એવો અહીં તાત્પર્યાર્થ છે. (આનો અર્થ એ થયો કે જિનચિકિત્સામાં ખામી નથી, કિંતુ જીવોમાં ખામી છે. દૂધ પુષ્ટિકારક હોવા છતાં નબળા આંતરડાવાળાને દૂધથી પુષ્ટિ ન થાય તો તેમાં દૂધની ખામી ન ગણાય, કિંતુ શરીરની-આંતરડાની भाभी गय.) [४८]
एएसि वयपमाणं, अट्ठसमाउत्ति वीअरागेहिं ।
भणियं जहन्नयं खलु, उक्कोसं अणवगल्लोत्ति ॥ ५० ॥ वृत्तिः- “एतेषां' प्रव्रज्यायोग्यानां 'वयःप्रमाणं' शरीरावस्थाप्रमाणम् 'अष्टौ समा इति'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org