________________
२८]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
એવા પુણ્યહીનોને દીક્ષા આપવામાં અવશ્ય સ્વ-પરનું અહિત થાય. [૪૪] एतदेव भावयति
अविणीओ न य सिक्खइ, सिक्खं पडिसिद्धसेवणं कुणइ ।
सिक्खावणेण तस्स हु, सइ अप्पा होइ परिचत्तो ॥ ४५ ॥ वृत्तिः- 'अविनीत' इति, सह्यधन्यः प्रव्रजितः प्रकृत्यैवाविनीतो भवति, 'न च शिक्षति शिक्षा' ग्रहणासेवनारूपां, 'प्रतिषिद्धसेवनं करोति' अविहितानुष्ठाने च प्रवर्तते ('शिक्षापनेन') प्रतीत(?प्रतीप)शिक्षणेन 'तस्य' इत्थंभूतस्य 'सदा' सर्वकालम् 'आत्मा भवति परित्यक्तः' अविषयप्रवृत्तेः । इति गाथार्थः ॥ ४५ ॥
तस्स वि य अट्टज्झाणं, सद्धाभावम्मि उभयलोगेहिं ।
जीविअमहलं किरियाणाएणं तस्स चाओत्ति ॥ ४६ ॥ वृत्तिः- 'तस्यापि च' अधन्यस्याशिक्षायां प्रवर्त्तमानस्य 'आर्तध्यानम्' इत्यार्त्तध्यानं भवति । किमित्यत आह- 'श्रद्धाभावे' सति, श्राद्धस्य हि तथाप्रवर्त्तमानस्य सुखं, नेतरस्य, ततश्च 'उभयलोकयोः' इह लोके परलोके च 'जीवितमफलं' तस्य, इह लोके तावद्भिक्षाटनादियोगात्, परलोके च कर्मबन्धात्, ‘क्रियाज्ञातेन' इति वैद्यकियोदाहरणेन 'तस्य त्याग इति' अनेन प्रकारेण परपरित्यागः । इति गाथार्थः ॥ ४६ ॥
આ જ વિષયને વિચારે છે–
દીક્ષિત બનેલો અધન્ય સ્વભાવથી જ અવિનીત હોય, આથી ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષા લે નહિ, અને પ્રતિષિદ્ધ આચરણ કરે. આવાને શિક્ષણ પ્રતિકૂળ બને છે. આથી આવાને શિક્ષણ આપનારે સદા પોતાના આત્માનો ત્યાગ કર્યો પોતાના આત્માનું અહિત કર્યું સમજવું. કારણ કે તેવાને શિક્ષણ આપવું એ અયોગ્ય પ્રવૃત્તિ છે. [૪૫] તથા શિક્ષા ન લેનાર અધન્યને (ચારિત્રપાલનમાં) આર્તધ્યાન થાય. કારણ કે તેને જિનવચનમાં શ્રદ્ધા ન હોય. જેને જિનવચનમાં શ્રદ્ધા હોય તે ગ્રહણ અને આસેવનરૂપ શિક્ષા લે, એથી તેને (ચારિત્રપાલનમાં) સુખ થાય. જયારે અશ્રદ્ધાળુને સુખ ન થાય= કંટાળો આવે. તેથી તેના આ લોક અને પરલોક એ બંને નિષ્ફળ થાય, ભિક્ષા માટે ફરવું વગેરે (કચ્છ)થી આ લોક નિષ્ફળ થાય, અને કર્મબંધ થવાથી પરલોક નિષ્ફળ થાય. આથી આવા જીવોનો વૈદ્યચિકિત્સાના દૃષ્ટાંતથી ત્યાગ કરવો જોઈએ, અર્થાતુ આવા જીવોને दीक्षा न मापवी. होऽमे. [४६] क्रियाज्ञातमाह
जह लोअम्मि वि विज्जो, असज्झवाहीण कुणइ जो किरियं । सो अप्पाणं तह वाहिए अ पाडेइ केसम्मि ॥ ४७ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org