________________
पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ]
[२७
किमित्यत आह
गुरुकम्माणं जम्हा, किलिट्ठचित्ताण तस्स भावत्थो ।
नो परिणमेइ सम्मं, कुंकुमरागोव्व मलिणम्मि ॥ ४२ ॥ वृत्तिः- 'गुरुकर्मणां' प्रचुरकर्मणां 'यस्मात् क्लिष्टचित्तानां' मलिनचित्तानां 'तस्य' जिनवचनस्य 'भावार्थो'ऽविपरीतार्थो 'न परिणमति' न प्रतिभासते 'सम्यग्' अविपरीतः, दृष्टान्तमाह- 'कुङ्कुमराग इव मलिने' वाससीति गम्यते, न चापरिणतोऽसावप्रमादप्रसाधकः । इति गाथार्थः ॥ ४२ ॥ किञ्च
विट्ठाण सूअरो जह, उवएसेण वि न तीरए धरिउं ।
संसारसूअरो इअ, अविरत्तमणो अकज्जम्मि ॥ ४३ ॥ वृत्तिः- 'विष्ठायां' पुरीषलक्षणायां शूकरः' पशुविशेषः यथा उपदेशेनापि' निवारणालक्षणेन, अपिशब्दात् प्राय: क्रिययापि 'न शक्यते धर्तुं', किन्तु बलात्प्रवर्तते, एवं 'संसारशूकरः' प्राणी 'इति' एवम् 'अविरक्तमनाः' संसार एवेति गम्यते 'अकार्य' इत्यनासेवनीये न शक्यते धर्तुम् । इति गाथार्थः ॥ ४३ ॥
ता धन्नाणं गीओ, उवाहिसुद्धाण देइ पव्वज्जं ।
आयपरपरिच्चाओ, विवज्जए मा हविज्जत्ति ॥ ४४ ॥ वृत्तिः- यस्मादेवं तस्माद्धन्येभ्यः' पुण्यभाग्भ्यो 'गीत' इति गीतार्थः, 'उपाधिशुद्धेभ्यः' आर्यदेशसमुत्पन्नादिविशेषणशुद्धेभ्यो 'ददाति प्रव्रज्यां' प्रयच्छति दीक्षाम्, 'आत्मपरपरित्यागो विपर्यये मा भूदिति'; तथाहि-अधन्येभ्योऽनुपाधिशुद्धेभ्यः प्रव्रज्यादाने आत्मपरपरित्यागो नियमत एव । इति गाथार्थः ॥ ४४ ॥
ભવાભિનંદીને જિનવચનથી લાભ ન થવાનું કારણ કહે છે–
જેમ મલિનવસ્ત્રમાં કેશરનો રંગ પરિણમતો નથી=ચઢતો નથી, તેમ બહુકર્મવાળા અને મલિનચિત્તવાળા જીવોને જિનવચનનો સાચો અર્થ યથાર્થપણે પરિણમતો (= સમજાતો) નથી. [૪૨] જેમ ભૂંડ ઉપદેશથી અને પ્રયત્નથી પણ વિષ્ઠાથી દૂર કરી શકાતો નથી, ભૂંડ બલાત્કારે વિષ્ઠામાં પ્રવર્તે છે=મોઢું નાખે છે, તેમ સંસારથી અવિરક્ત સંસારી જીવરૂપ ભૂંડ અકાર્યથી દૂર કરી શકાતો નથી. (ટીકાના પ્રાયઃ શબ્દનો ભાવાર્થ આ પ્રમાણે છે- ઉપદેશથી તો બિલકુલ રોકી શકાતો નથી. ક્રિયાથી=પ્રયત્નથી પણ પ્રાયઃ રોકી શકાતો નથી. પ્રાયઃ એટલા માટે કહ્યું કે કદાચ કોઈ ભૂંડને બાંધીને રોકી શકે.) [૪૩] આથી ગીતાર્થ “આર્યદેશમાં જન્મ” વગેરે ગુણોથી યુક્ત હોય એવા પુણ્યશાલીઓને દીક્ષા આપે. જેથી સ્વ-પરનું અહિત ન થાય. વિપરીત કરવામાં એટલે કે ગુણહીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org