SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ - पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] [२३ तत्तो अ विमलबुद्धी, दुल्लहमणुअत्तणं भवसमुद्दे । जम्मो मरणनिमित्तं, चवलाओ संपयाओ अ ॥ ३३ ॥ वृत्तिः- 'ततश्च' कर्मक्षयात् 'विमलबुद्धयः' ४ । विमलबुद्धित्वादेव च 'दुर्लभं मनुजत्वं भवसमुद्रे' संसारसमुद्रे तथा 'जन्ममरणनिमित्तं चपलाः सम्पदश्च' इति गाथार्थः ॥ ३३ ॥ विसया य दुक्खहेऊ, संजोगे निअमओ विओगुत्ति । पइसमयमेव मरणं, एत्थ विवागो अ अइरुद्दो ॥ ३४ ॥ वृत्तिः-'विषयाश्च दुःखहेतवः' तथा संयोगे' सति नियमतो वियोगइति'। प्रतिसमयमेव मरणम्' आवीचिमाश्रित्य 'अत्र विपाकश्चातिरौद्रः' परभवे । इति गाथार्थः ।। ३४ ।। एवं पयईए च्चिअ, अवगयसंसारनिग्गुणसहावा । तत्तो अ तव्विरत्ता, पयणुकसायाप्पहासा य ॥ ३५ ॥ वृत्तिः- ‘एवं प्रकृत्यैव' स्वभावेनैव 'अवगतसंसारनिर्गुणस्वभावाः' ५ । 'ततश्च' ('तद्विरक्ताः ') नैगुण्यावगमात् संसारविरक्ताः ६ । 'प्रतनुकषायाः अल्पहास्याश्च' ७-८ । हास्यग्रहणं रत्याधुपलक्षणम् । इति गाथार्थः ॥ ३५ ॥ सुकयण्णुआ विणीआ, रायाईणमविरुद्धकारी य । कल्लाणंगा सद्धा, थिरा तहा समुवसंपण्णा ॥ ३६ ॥ वृत्तिः- 'सुकृतज्ञा ९ विनीताः १० राजादीनामविरुद्धकारिणश्च' ११ । आदिशब्दाद् अमात्यादिपरिग्रहः १२ 'कल्याणाङ्गाः १३ श्राद्धाः १४ स्थिराः १५ । तथा समुपसम्पन्नाः' १६ इति गाथार्थः ।। ३६ ॥ 'केन' में वारजें व्याप्यान यु. वे 'केभ्यः', मेद्वार- व्याण्यान ३ छे. तेभा औनेहीक्षा ५वी ? અર્થાત્ કેવા જીવો દીક્ષાને લાયક છે એ કહે છે(૧) આર્યદેશમાં જન્મેલ- સાડા પચીસ પૈકી કોઈ આદિશમાં જેનો જન્મ થયો હોય, (૨) જાતિ-કુલથી વિશુદ્ધ- માતૃપક્ષ તે જાતિ, પિતૃપક્ષ તે કુલ. માતાની જાતિ અને પિતાનું કુલ मे बने ४ना विशिष्ट (= विशुद्ध) डोय, લઘુકર્મી- જેનો કર્મમલ લગભગ ઘણો) ક્ષીણ થઈ ગયો હોય, અર્થાત ચારિત્રમાં વિઘ્ન કરનારાં સંક્લિષ્ટ કમ ઘણાં ખપી ગયાં હોય. [૩૨] (3) ૧. મૂળ ગ્રંથમાં બહુવચનનો પ્રયોગ હોવા છતાં અનુવાદમાં એક વચનનો પ્રયોગ કર્યો છે. ૨. જેનાં ક્લિષ્ટકર્મો ક્ષીણ ન થયા હોય તે જીવ કોઈ કારણથી દીક્ષા લે તો પણ તેને સહસ્રમલ વગેરેની જેમ અનર્થ થવાનો પણ સંભવ છે. તથા તેને પ્રાયઃ મોક્ષરાગ ન થયો હોય, સંસાર અસાર ન લાગ્યો હોય, એથી દીક્ષા સંસારસુખ માટે લે તેવું પણ સંભવિત છે. સંસારસુખ માટે લીધેલી દીક્ષાથી પ્રાયઃ લાભ ન થાય અને પરિણામે દુઃખવૃદ્ધિ થાય એ પણ સુસંભવિત છે. (ધ. સં. ભાષાં.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy