SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] विपर्ययमाह विहिणाणुवत्ति पुण, कहिंचि सेवंति जइवि पडिसिद्धं । आणाकारित्ति गुरू, न दोसवं होइ सो तहवि ॥ २७ ॥ वृत्ति:- 'विधिनानुवर्त्तिताः पुनः कथञ्चित् कर्म्मपरिणामत: 'सेवन्ते यद्यपि प्रतिषिद्धं' सूत्रे 'आज्ञाकारीति गुरुर्न दोषवान् भवत्यसौ तथापि' भगवदाज्ञानुवर्त्तनासम्पादनात् । इति गाथार्थः ॥ २७ ॥ શિષ્યો પ્રતિષિદ્ધ આચરણ કરે તો પણ અનુવર્તક ગુરુ નિર્દોષ છે એ જણાવે છે— શિષ્યોનું વિધિપૂર્વક અનુવર્તન કરવા છતાં જો તેવી કર્મપરિણતિથી શિષ્યો શાસ્ત્રોમાં જેનો નિષેધ કર્યો હોય તેવું આચરણ કરે, તો પણ ગુરુ દોષિત ન બને. કારણ કે ગુરુએ ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુવર્તના કરી છે. [૨૭] आहण्णसेवणाए, गुरुस्स पावंति नायबज्झमिणं । [ २१ आणाभंगाउ तयं, न य सो अण्णम्मि कह बज्झं ॥ २८ ॥ वृत्ति:- 'आह' पर :- 'अन्यसेवनया' अ (न) नुवर्त्तितशिष्यापराधसेवनया 'गुरोः पापमिति न्यायबाह्यमिदं', ततश्च स खलु तत्प्रत्ययः सर्व इत्याद्ययुक्तमित्यत्रोत्तरमाह-'आज्ञाभङ्गात् तद्’ भगवदाज्ञाभङ्गेन पापं, 'न चासावन्यस्मिन्' किन्तु गुरोरेव 'कथं बाह्यं' ? नैव न्यायबाह्यम् । इति गाथार्थः ॥ २८ ॥ (શિષ્યના અપરાધથી ગુરુને પાપ કેમ લાગે એનું સમાધાન કરે છે—) પ્રશ્ન- અનુવર્તના ન કરાયેલા શિષ્યના અપરાધથી ગુરુને પાપ લાગે એ તો અન્યાય છે. આથી પૂર્વે “ગુરુ શિષ્યોની અનુવર્તના ન કરે તો શિષ્યો જે વિરુદ્ધ આચરણ કરે તે બધું ગુરુના કારણે જાણવું' વગેરે જે કહ્યું તે અયુક્ત છે. ઉત્તર- શિષ્યોની અનુવર્તના ન કરનાર ગુરુ જિનાજ્ઞાનો ભંગ કરે છે. ગુરુને આ જિનાજ્ઞાના ભંગથી પાપ લાગે છે. મુખ્યતયા જિનાજ્ઞાભંગ ગુરુએ કર્યો છે, બીજાએ નહિ. આથી પૂર્વોક્ત કથન युक्तियुक्त छे. [२८] तम्हाणुवत्तियव्वा, सेहा गुरुणा उ सो अ गुणजुत्तो । अणुवत्तणासमत्थो, जत्तो एआरिसेणेव ॥ २९ ॥ Jain Education International वृत्ति:- यस्मादेवं 'तस्मादनुवर्त्तितव्याः शिष्या गुरुणैव स च गुणयुक्तः' सन् ‘अनुवर्त्तनासमर्थो, यत् यस्मात् तत् तस्मात् 'ईदृशेनैव' गुरुणा प्रव्रज्या दातव्या । इति गाथार्थः ॥ २९ ॥ આથી ગુરુએ અવશ્ય શિષ્યોની અનુવર્તના કરવી જોઈએ. ગુણયુક્ત જ ગુરુ અનુવર્તના કરી શકે. આથી પૂર્વોક્ત ગુણસંપન્ન ગુરુએ (જ) દીક્ષા આપવી જોઈએ. [૨૯] For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy