________________
पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ]
इति गाथार्थः ॥ २१ ॥
जिणसासणस्सवण्णो, मिअंकधवलस्स जो अ ते दठ्ठे । पावं समायरंतो, जायइ तप्पच्चओ सो वि ॥ २२ ॥ वृत्ति:- 'जिनशासनस्यावर्णो' अश्लाघा 'मृगाङ्कधवलस्य' चन्द्रधवलस्य 'यश्च तान् दृष्ट्वा पापं समाचरत:' सेवमानान् 'जायते' जनितो भवति । 'तत्प्रत्ययो ऽसावपि' अननुवर्त्तकगुरुनिमित्तोऽसावपि । इति गाथार्थः ॥ २२ ॥
શિષ્યનું પાલન ન કરનાર (= શિષ્યને હિતમાં ન જોડનાર) ગુરુને લાગતા દોષોને જણાવે છે–
જે ગુરુ પહેલાં આદરથી (= પ્રેમ દેખાડીને) શિષ્યોને દીક્ષા આપે છે, અને પછી શાસ્ત્રોક્ત વિધિથી તેમનું પાલન કરતો નથી તે શાસનનો શત્રુ છે. [૨૦] ગુરુના ન ભણાવવાથી શાસ્ત્રોના સારને ન જાણનારા શિષ્યો શાસ્ત્રવિરુદ્ધ આચરણ કરે, અને એથી આ ભવમાં અને પરભવમાં જે અનર્થ પામે તે બધું અનુવર્તના ન કરનાર ગુરુના નિમિત્તે જાણવું, અર્થાત્ એ અનર્થો અનુવર્તના ન કરનાર ગુરુના કારણે થયેલા જાણવા. (એથી એનું પાપ ગુરુને પણ લાગે.) [૨૧] તથા શિષ્યોના પાપાચરણને જોઈને ચંદ્ર જેવા નિર્મલ (= નિષ્કલંક) શાસનની જે ટીકા-નિંદા થાય તે પણ અનુવર્તના ન કરનાર ગુરુના કારણે થયેલી જાણવી. [૨૨]
अनुवर्त्तकस्य तु गुणमाह
जो पुण अणुवत्तेई, गाहइ निप्फायई अ विहिणा उ । सो ते अन्ने, अप्पाणयं च पावेइ परमपयं ॥ २३ ॥
[ १९
वृत्ति:- 'यः पुनरनुवर्त्तते' स्वभावानुकूल्येन हिते योजयति ' ग्राहयति' क्रियां' निष्पादयति च' ज्ञानक्रियाभ्यां 'विधिना' आगमोक्तेन 'स' गुरु: 'तान्' शिष्यान् 'अन्यान्' प्राणिनः 'आत्मानं च प्रापयति परमपदं' नयति मोक्षम् । इति गाथार्थः ॥ २३ ॥
અનુવર્તના કરનારને તો લાભ થાય એ કહે છે–
જે આગમોક્ત વિધિથી અનુવર્તના કરે છે = સ્વભાવને અનુકૂલ બનીને હિતમાં જોડે છે, डियाजो (= अनुष्ठानो) समभवे छे, अने ज्ञान-प्रियासंपन्न जनावे छे, ते गुरु शिष्योंने, अन्य જીવોને અને પોતાને પણ મોક્ષ પમાડે છે. [૨૩]
एतदेव दर्शयति
Jain Education International
णाणाइलाभओ खलु, दोसा हीयंति वड्डुई चरणं । इअ अब्भासाइसया, सीसाणं होइ परमपयं ॥ २४ ॥
वृत्ति:- 'ज्ञानादिलाभतः खलु' अनुवर्त्त्यमाना हि शिष्याः स्थिरा भवन्ति । ततो ज्ञानदर्शने लभन्ते, ततो लाभात्, खलु शब्दोऽवधारणे, तत एव 'दोषा' रागादयो 'हीयन्ते' त्यज्यन्ते क्षीयन्ते
For Private & Personal Use Only
www.jainelibrary.org