________________
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'ईदृशेन गुरुणा' एवंविधेनाचार्येण 'सम्यग्' अविपरीतेन विधिना 'पर्षदादिकार्यरहितेन' सम्पूर्णा मे पर्षद् भविष्यति पानकादिवाहको वेत्याद्यैहिककार्यनिरपेक्षेण 'प्रव्रज्या दातव्या' दीक्षा विधेया, किं तङ्गीकृत्य ? इत्यत्राह-'तदनुग्रहनिर्जराहेतोः' इति विनेयानुग्रहार्थं कर्मक्षयार्थं च । इति गाथार्थः ॥ १४ ॥
(આવા ગુરુએ કયા આશયથી શિષ્યને દીક્ષા આપવી જોઈએ તે જણાવે છે...)
આવા ગુરુએ મારા શિષ્ય પરિવારની વૃદ્ધિ થશે અથવા પાણી આદિ લાવવામાં કામ લાગશે એવા આલોકનાં કાર્યોની અપેક્ષાથી રહિત બનીને, શિષ્યના આત્માના અનુગ્રહ માટે અને પોતાના કર્મક્ષય માટે સમ્યગૂ વિધિ પૂર્વક દીક્ષા આપવી જોઈએ. [૧૪] ईदृशि गुरौ गुणमाह
भत्तिबहुमाण सद्धा, थिरया चरणम्मि होइ सेहाणं ।
एआरिसम्मि निअमा, गुरुम्मि गुणरयणजलहिम्मि ॥१५॥ वृत्तिः- 'भक्तिबहुमानौ' इति भक्तिर्बाह्यविनयरूपा बहुमानो भावप्रतिबन्धः एतौ भवतः शिक्षकाणामभिनवप्रव्रजितानामिति योगः, क्वेत्याह- 'ईदृशि' एवंभूते 'गुरौ' आचार्ये 'नियमात्' नियमेन पुनरपि स एव विशिष्यते-'गुणरत्नजलधौ' गुणरत्नसमुद्र इति । ततः 'श्रद्धा स्थिरता' च 'चरणे भवति' इति; तथाहि-गुरुभक्तिबहुमानभावत एव चारित्रे श्रद्धा स्थैर्यं च भवति, नान्यथा । इति गाथार्थः ॥ १५ ॥
હવે આવા ગુથી થતા લાભને જણાવે છે–
આવા ગુણોરૂપી રત્નોના સાગર ગુરુનો યોગ થતાં નૂતન દીક્ષિત શિષ્યોને ગુરુ પ્રત્યે અવશ્ય ભક્તિ અને બહુમાન પ્રગટે છે. અને તેથી (= ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાનથી) ચારિત્રમાં શ્રદ્ધા અને સ્થિરતા થાય છે. કારણ કે ચારિત્રમાં શ્રદ્ધા અને સ્થિરતા ગુરુ પ્રત્યે ભક્તિ અને બહુમાનભાવ થવાથી જ થાય છે, તે વિના નહિ. ભક્તિ એટલે વિનય આદિ બાહ્ય પ્રવૃત્તિ. બહુમાન એટલે मांतरि अनुराग. [१५] गुणान्तरमाह__ अणुवत्तगो अ एसो, हवइ दढं जाणई जओ सत्ते ।
चित्ते चित्तसहावे, अणुवत्ते तह उवायं च ॥ १६ ॥ वृत्तिः- 'अनुवर्त्तकश्च एषो' ऽनन्तरोदितो गुरुर्भवति, 'दृढं' अत्यर्थं, कुत इत्याह"जानाति यतः सत्त्वान्' प्राणिनः 'चित्रान्' अनेकरूपान् 'चित्रस्वभावान्' नानास्वभावान् 'अनुवान्' इत्यनुवर्तनीयान् ‘तथोपायं च' अनुवर्त्तनोपायं च जानाति । इति गाथार्थः ॥ १६ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org