________________
[ १३
पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ]
દીક્ષા- ભાવદાનશાલા તે દીક્ષા. કારણ કે દીક્ષામાં સર્વજીવોને અભયદાન આપવામાં આવે
छ. [८]
सेति व्याख्यातम्, अधुना केनेत्येतद् व्याख्यायते, तत्र योग्येन गुरुणा, स चेत्थंभूत इत्याहपव्वज्जाजोग्गगुणेहिं, संगओ विहिपवण्णपव्वज्जो ।
सेविअगुरुकुलवासो, सययं अक्खलिअसीलो अ ॥ १० ॥
वृत्तिः - प्रव्रज्यायोग्यस्य प्राणिनो गुणाः 'प्रव्रज्यायोग्यगुणा' आर्यदेशोत्पन्नादयो वक्ष्यमाणाः; तथाऽन्यत्राप्युक्तम् "अथ प्रव्रज्याऽर्ह: - आर्यदेशोत्पन्नः १ विशिष्टजातिकुलान्वितः २ क्षीणप्रायकर्म्ममलः ३ तत एव विमलबुद्धिः ४ दुर्लभं मानुष्यं जन्म मरणनिमित्तं सम्पदश्चपलाः विषया दुःखहेतवः संयोगे वियोगः प्रतिक्षणं मरणं दारुणो विपाक इत्यवगतसंसारनैर्गुण्यः ५ तत एव तद्विरक्तः ६ प्रतनुकषायोऽल्पहास्यादिः ७-८ कृतज्ञो ९ विनीतः १० प्रागपि राजाऽमात्यपौरजनबहुमत: ११ अद्रोहकारी १२ कल्याणाङ्गः १३ श्राद्धः १४ स्थिरः १५ समुपसम्पन्नश्चेति १६”, एभिः 'सङ्गतो' युक्तः समेतः सन् किं ? इत्याह- 'विधिप्रपन्नप्रव्रज्यो' विधिना वक्ष्यमाणलक्षणेन प्रपन्नाऽङ्गीकृता प्रव्रज्या येन स तथाविधः, तथा 'सेवितगुरुकुलवासः' समुपासितगुरुकुल इत्यर्थः, 'सततं' सर्वकालं प्रव्रज्याप्रतिपत्तेरारभ्य 'अस्खलितशीलश्च' अखण्डितशीलश्च, चशब्दात् परद्रोहविरतिभावश्च इति गाथार्थः ॥ १० ॥
માઁ એ દ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે ન એ દ્વારનું વ્યાખ્યાન કરવામાં આવે છે. તેમાં યોગ્ય ગુરુએ દીક્ષા આપવી જોઈએ, આથી યોગ્ય ગુરુ કેવા હોય એ જણાવે છે—
(૧) પ્રવ્રજ્યાને યોગ્ય જીવના હવે કહેવાશે તે ગુણોથી જે યુક્ત હોય, (૨) હવે કહેવાશે તે વિધિથી જેણે દીક્ષા સ્વીકારી હોય, (૩) જેણે ગુરુકુલવાસનું સેવન કર્યું હોય, (૪) જેણે ગુરુકુલની (= ગુરુ વગેરે સાધુઓની) સુંદર ઉપાસના કરી હોય, (૫) જેણે પ્રવ્રજ્યાના પ્રારંભથી સદા ग्यास्त्रिनुं षंडन (= विराधना) न र्यु होय, (६) ४ परद्रोहनी भावनाथी रहित होय, [१०] सम्मं अहीअसुत्तो, तत्तो विमलयरबोहजोगाओ । तत्तण्णू उवसंतो, पवयणवच्छलजुत्तो अ ॥ ११ ॥
वृत्ति:- 'सम्यग् ' - यथोक्तयोगविधानेन ' अधीतसूत्र: ' गृहीतसूत्र: 'ततो विमलतरबोधयोगात्' इति ततः सूत्राध्ययनाद् यः शुद्धतरावगमस्तत्सम्बन्धादित्यर्थः । किमित्याह 'तत्त्वज्ञः ' ૧. પ્રવ્રજ્યાને યોગ્ય જીવના ગુણો આ ગ્રંથમાં બત્રીસમી વગેરે ગાથાઓમાં જણાવશે. પ્રસ્તુત દશમા શ્લોકની ટીકામાં અન્ય ગ્રંથમાં જણાવેલા સોળ ગુણો જણાવ્યા છે. તે ગુણો આગળ બત્રીસમી વગેરે ગાથાઓમાં આવવાના હોવાથી તે સોળ ગુણોનો દશમા શ્લોકની ટીકાના આ અનુવાદમાં ઉલ્લેખ કર્યો નથી.
૨. ચારિત્રનું ખંડન આંશિક અને સંપૂર્ણ (- સર્વથા) એમ બે પ્રકારે થાય. તેમાં અહીં ‘સંપૂર્ણ ચારિત્રનું ખંડન ન કર્યું હોય' એવો અર્થ સમજવો. કારણ કે આંશિક ખંડન = અતિચાર પણ બિલકુલ ન થાય એ અસંભવ છે. એટલે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચારમાંથી અનાચારના અર્થમાં ખંડન શબ્દનો પ્રયોગ સમજવો, અથવા કોઈ મોટી ગંભીર વિરાધના ન કરી હોય એવો અર્થ સમજવો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org