SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रव्रज्याविधानद्वारम् ] अधिकृतानि पञ्चवस्तून्युपदर्शयन्नाह पव्वज्जाए विहाणं, पइदिणकिरिया वसु ठवणा य । अणुओगगणाणुण्णा, संलेहण मो इइ पंच ॥ २ ॥ वृत्ति:- 'प्रव्रज्याया:' वक्ष्यमाणलक्षणाया: 'विधानम्' इति विधि:, तथा 'प्रतिदिनक्रिया' इति, प्रतिदिनं - प्रत्यहं क्रिया- चेष्टा प्रतिदिनक्रिया, प्रव्रजितानामेव चक्रवालसामाचारीति भावः । तथा 'व्रतेषु स्थापना च' इति, "हिंसाऽनृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतय: व्रतानि" तेषु स्थापनासामायिकसंयतस्योपस्थापनेत्यर्थः । ननु व्रतानां स्थापनेति युक्तम्, तत्र तेषामारोप्यमाणत्वात्; उच्यते, सामान्येन व्रतानामनादित्वात् तेषु व्रतेषु तस्योपस्थाप्यमानत्वात् इत्थमप्यदोष एव । तथा 'अनुयोगगणानुज्ञा' इति अनुयोजनमनुयोगः, सूत्रस्य निजेनाभिधेयेन सम्बन्धनं व्याख्यानमित्यर्थः, गणस्तु गच्छोऽभिधीयते, अनुयोगश्च गणश्चानुयोगगणौ तयोरनुज्ञा प्रवचनोक्तेन विधिना स्वातन्त्र्यानुज्ञानमिति । 'संलेखना' चेति संलिख्यते शरीरकषायादि यया तपः क्रियया सा संलेखना, यद्यपि सर्वैव तपःक्रियेयं, तथाऽप्यत्र चरमकालभाविनी विशिष्टैव संलेखनोच्यत इति, 'मो' इति पूरणार्थो निपातः, 'इति पञ्च' इति, एवमनेनैव क्रमेण पञ्चवस्तूनि; तथाहि - प्रव्रज्याविधाने सति सामायिकसंयतो भवति, संयतस्य प्रतिदिनक्रिया, क्रियावतश्च व्रतेषु स्थापना, व्रतस्थस्य चानुयोगगणानुज्ञे सम्भवतश्चरमकाले च संलेखना । इति गाथार्थः ॥ २ ॥ પ્રસ્તુત પાંચ વસ્તુઓને જણાવે છે— [ ५ દીક્ષાવિધિ, પ્રતિદિનક્રિયા, વ્રતસ્થાપના, અનુયોગગણાનુજ્ઞા અને સંલેખના એ પાંચ વસ્તુઓનું અહીં વર્ણન કરવામાં આવશે. દીક્ષાવિધિ એટલે દીક્ષા કોણ આપી શકે ? કોને આપવી ? કેવી રીતે આપવી વગેરે દીક્ષાસંબંધી વિધિ. પ્રતિદિનક્રિયા એટલે ચક્રવાલ સામાચારી, અર્થાત્ દરરોજના સાધુઓના આચારો. વ્રતસ્થાપના એટલે વ્રતોમાં સાધુની સ્થાપના કરવી, અર્થાત્ સાધુઓને પાંચ મહાવ્રતોનું प्रधान ४२. हिंसा, कुठ, योरी, अब्रह्म जने परिग्रह से पांय पायोनो ( प्रतिज्ञापूर्व ४) त्याग वो से पांय प्रतो ( = महाव्रतो) छे. પ્રશ્ન- ‘વ્રતોમાં સાધુની સ્થાપના કરવી’ એમ નહિ, કિંતુ ‘સાધુમાં વ્રતોની સ્થાપના કરવી’ એમ કહેવું જોઈએ. કારણ કે વ્રતોમાં સાધુનું આરોપણ થતું નથી, કિંતુ સાધુમાં વ્રતોનું આરોપણ કરવામાં આવે છે. ઉત્તર- સામાન્યથી વ્રતો અનાદિકાળથી રહેલાં છે, અનાદિકાળથી રહેલાં એ વ્રતોમાં સાધુની સ્થાપના કરવામાં આવે છે, અર્થાત્ વ્રતોમાં સાધુનું આરોપણ કરવામાં આવે છે. આથી “વ્રતોમાં સાધુની સ્થાપના કરવી” એમ કહેવામાં પણ વાંધો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy