SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ २६६ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते પીધો હોય તેને બધું પીળું દેખાય એથી તે પથ્થરને પણ સોના તરીકે જુએ, તેમ મોહના કારણે અગુરુમાં પણ ગુરુની બુદ્ધિ થાય તો પણ તે પરિણામ અશુદ્ધ છે. [૬૦૬]. अत्रैवोपचयमाह मोत्तूणुक्कडदोसं, साहम्माभावओ नहि कयाइ । हवइ अतत्ते तत्तं, इइ परिणामो पसिद्धमिणं ॥ ६०७ ॥ वृत्तिः-'मुक्त्वोत्कटदोष'प्राणिनं साधाभावात्'कारणात् नहिकदाचित्', किमित्याह'भवत्यतत्त्वेतत्त्वम्, इति'-एवम्भूतः 'परिणामः, प्रसिद्धमिदं लोके इति गाथार्थः ।। ६०७ ॥ देवयजइमाईसुवि, एसो एमेव होइ दट्ठव्वो । विसयाविसयविभागा, बुहेहिँ मइनिउणबुद्धीए ॥६०८ ॥ वृत्तिः- 'देवतायत्यादिष्वप्येषः'-परिणाम "एवमेव भवति द्रष्टव्यः, विषयाविषयविभागात्' लिङ्गशुद्ध्या, 'बुधैर्मतिनिपुणदृष्ट्या', इति गाथार्थः ॥ ६०८ ॥ આ વિષયમાં જ વિશેષ કહે છે– અતત્ત્વ અને તત્ત્વમાં સમાનતા ન હોય, (અર્થાત્ અતત્ત્વ અને તત્ત્વનો ભેદ સામાન્યથી ખ્યાલમાં આવી જાય.) આથી ઉત્કટ (અજ્ઞાનતા, દૃષ્ટિરાગ વગેરે) દોષવાળા જીવને છોડીને બીજા કોઈ (મધ્યસ્થ) જીવને અતત્ત્વમાં તત્ત્વના પરિણામ ન થાય, અર્થાત્ નકલી વસ્તુમાં આ અસલી વસ્તુ છે એવા પરિણામ ન થાય, આ બિના લોકમાં પ્રસિદ્ધ છે. (ઉત્કટ મોહવાળા જીવને જ અગુરુમાં गुरुनी बुद्धि थाय, जीने नहि.) [६०७] विद्वानोमे व भने साधु साह विषे ५५ बुद्धिपूर्व સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈને બાહ્ય લિંગશુદ્ધિથી વિષય અને અવિષયનો વિભાગ કરીને આ પ્રમાણે જ આ પરિણામ જાણવા, અર્થાત્ દેવ અને સાધુનું આંતરિક જીવન જાણવું કઠિન છે, આથી તેમનું બાહ્યજીવન અને બાહ્યવેશ દેવને અને ગુરુને યોગ્ય હોય તો તેમને ઉદ્દેશીને થતા “આ દેવ છે, આ સાધુ છે” એવા પરિણામ શુદ્ધ જાણવા, પણ તેમના બાહ્યજીવન અને બાહ્યવેશને સૂક્ષ્મબુદ્ધિથી वानो प्रयत्न तो ४२वो ४ मे. [६०८] उपसंहरन्नाह एसा पइदिणकिरिआ, समणाणं वनिआ समासेणं । अहुणा वएसु ठवणं, अहाविहिं कित्तइस्सामि ॥ ६०९ ॥ वृत्तिः- 'एषा प्रतिदिनक्रिया' चक्रवालसामाचारी 'श्रमणानां वर्णिता समासेन', सङ्क्षिप्तरुचिसत्त्वानुग्रहाय सक्षेपेणेत्यर्थः, पञ्चवस्तुके द्वितीयं वस्तु व्याख्यातम् ॥ अथ तृतीयं व्याचिख्यासयाऽऽह-'अधुना व्रतेषु स्थापनां यथाविधिं' यथान्यायं 'कीर्तयिष्यामीति' गाथार्थः ॥ ६०९ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy