________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ ૨૬૭
ઉપસંહાર કરે છે–
સાધુઓની આ પ્રતિદિનક્રિયા (= ચક્રવાલ સામાચારી) સંક્ષેપરુચિ જીવોના અનુગ્રહ માટે સંક્ષેપથી કહી. પંચવસ્તુક પ્રકરણમાં બીજી વસ્તુનું વ્યાખ્યાન કર્યું. હવે ત્રીજી વસ્તુનું વ્યાખ્યાન કરવાની ઈચ્છાથી કહે છે. હવે વ્રતોમાં સ્થાપનાને (વડીદીક્ષાને) વિધિ પ્રમાણે કહીશ. [૬૯]. િિમતિ ?, વેવાદ
पइदिणकिरियाइ इहं, सम्मं आसेविआएँ संतीए ।
वयठवणाए धन्ना, उर्विति जं जोग्गयं सेहा ॥६१०॥ द्वितीयं द्वारंसमाप्तम् ॥ वृत्ति:- 'प्रतिदिनक्रियया इह सम्यगासेवितया सत्या', किमित्याह-व्रतस्थापनायाः धन्याः'पुण्यभाजनाः उपयान्ति यद्' यस्मात् कारणाद्'योग्यतां शिक्षका' इति गाथार्थः ।। ६१० ।।
इति प्रतिदिनक्रियानामकं द्वितीयं वस्तु । પ્રતિદિનક્રિયા કહ્યા પછી વ્રતસ્થાપના કહેવાનું શું કારણ છે? એ કહે છે
પુણ્યશાલી નવદીક્ષિતો પ્રતિદિનક્રિયાનું સમ્યગુ પાલન કર્યા પછી વ્રતસ્થાપનાને યોગ્ય બને છે માટે અહીં પ્રતિદિનક્રિયાના વર્ણન પછી વ્રતસ્થાપનાનું વર્ણન છે. [૬૧૦]
પ્રતિદિનક્રિયા નામની બીજી વસ્તુનું વર્ણન પૂર્ણ થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org