________________
२५४ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- "लघुगुरुगुरुतरे' व 'च अविधौ' सूत्रादिविषये 'यथाक्रममेते ज्ञेयाः' उन्मादादयो दोषाः, लघु(अ)विधेः सकाशाल्लघुर्धर्मभ्रंशो गुर्वविधेः सकाशाद् गुरुर्धर्मभ्रंशः, 'उत्कृष्टाविधेः' सकाशात् 'उत्कृष्टो धर्मभ्रंश' एव दोष इति गाथार्थः ।। ५६९ ।।
તે દોષો જ કહે છે
અવિધિથી સ્વાધ્યાય કરનાર (અથવા સ્વાધ્યાય ન કરનાર) સાધુ ચિત્તવિભ્રમને પામે, અથવા ક્ષય-જવર વગેરે દીર્ઘકાલીન રોગોને કે જલદી પ્રાણ જાય તેવા શૂળ વગેરે રોગને પામે, અથવા કેવલી ભગવંતે કહેલા પારમાર્થિક ચારિત્ર વગેરે ધર્મથી પણ ભ્રષ્ટ થાય, વિપરીત પ્રવૃત્તિ કરે તો ચારિત્રથી ભ્રષ્ટ થાય અને વિપરીત માને તો સમ્યત્વથી ભ્રષ્ટ થાય. અહીં જણાવેલા ઉન્માદ વગેરે દોષો અનુક્રમે જાણવા, તે આ પ્રમાણે- થોડી અવિધિથી થોડો ધર્મભ્રંશ થાય, અધિક અવિધિથી અધિક ધર્મભ્રંશ થાય, ઉત્કૃષ્ટ અવિધિથી ઉત્કૃષ્ટ ધર્મભ્રંશ થાય. [૫૬૮-૫૬૯]. स्वाध्याये सूत्रदानविचारमाह
जोग्गाण कालपत्तं सुत्तं देअंति एस एत्थ विही ।
उवहाणादिविसुद्धं, सम्मं गुरुणावि सुद्धेणं ॥ ५७० ॥ सूचागाहा ॥ वृत्तिः- 'योग्येभ्यः' शिष्येभ्यः 'कालप्राप्तं', नोत्क्रमेण, 'सूत्रं देयमिति', न अन्यथा, 'एषोऽत्र विधिः' सूत्रदाने 'उपधानादिविशुद्धं' उपधानं-तपः आदिशब्दादुद्देशादयः, 'सम्यग्' आज्ञामाश्रित्य 'गुरुणापि शुद्धेन' अस्खलितशीलेनेति गाथासमासार्थः ॥ ५७० ॥
સ્વાધ્યાયના વિષયમાં સૂત્ર આપવાનો વિધિ કહે છે
યોગ્ય શિષ્યોને કાલક્રમથી ઉપધાન (= તપ), ઉદેશ, સમુદેશ અને અનુજ્ઞા વગેરેના વિધિથી વિશુદ્ધ અને જિનાજ્ઞાપૂર્વક સૂત્રદાન કરવું. સૂત્રદાન કરનાર ગુરુ પણ શુદ્ધ = અખંડિત ચારિત્રવાળા હોવા જોઈએ. આ અહીં સૂત્રદાનનો વિધિ છે. ગાથાનો આ સંક્ષેપથી અર્થ છે. [૭૦] व्यासार्थं त्वाह
सुत्तस्स होंति जोग्गा, जे पव्वज्जाएँ नवरमिह गहणे ।
पाहन्नदसणत्थं, गुणाहिगतरस्स वा देयं ॥ ५७१ ॥ वृत्तिः- 'सूत्रस्य भवन्ति योग्याः' प्राणिनो 'ये प्रव्रज्यायाः' त एव, 'नवरमिह' गाथायां 'ग्रहणं' योग्यतायाः 'प्राधान्यप्रदर्शनार्थम्', ओघेन 'गुणाधिकस्य वा' प्रव्रजितस्यापि 'देयमि'ति गाथार्थः ॥ ५७१ ।।
छलिएण व पव्वज्जाकाले पच्छावि जाणिअमजोरगं ।
तस्सवि न होइ देअं, सुत्ताइ इमं च सूएइ ॥ ५७२ ॥ वृत्तिः- 'छलितेन वा' कथञ्चि 'त्प्रव्रज्याकाले' गुरुणा ‘पश्चादपि' प्रव्रजितं सन्तं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org