SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] [ २५५ 'ज्ञात्वा-ऽयोग्यं' संवासेन 'तस्याप्ये'वंभूतस्य 'न भवति देयं सूत्रादि'सूत्रमर्थश्च, 'इदं वा सूचयतीह' गाथायां योग्यताग्रहणमिति गाथार्थः ॥ ५७२ ।। योग्यनेद्वार વિસ્તારથી અર્થ તો ગ્રંથકાર સ્વયં કહે છેજે જીવો પ્રવ્રજયાને યોગ્ય છે તે જ જીવો સૂત્રને (= સૂત્રદાનને) યોગ્ય છે. પ્રશ્ન- જો જે જીવો પ્રવ્રયાને યોગ્ય છે તે જ જીવો સૂત્રદાનને યોગ્ય છે તો અહીં “યોગ્યને” સૂત્રદાન કરવું એમ કહેવાની જરૂર જ નથી. કારણ કે યોગ્યને જ દીક્ષા આપી હોય અને એથી તે સૂત્રદાનને પણ યોગ્ય હોય જ. ઉત્તર- તમારી વાત સત્ય છે. આમ છતાં અહીં “યોગ્યને” એમ જે કહ્યું તે ભણનારમાં યોગ્યતાની પ્રધાનતા જોઈએ એ સૂચવવા, અથવા દીક્ષિતોમાં પણ જે અધિક ગુણવાળો હોય તેને સૂત્રદાન કરવું એ સૂચવવા, અથવા દીક્ષા આપતી વખતે કોઈ કારણસર છેતરાઈ જવાથી ગુરુએ અયોગ્યને દીક્ષા આપી હોય, દીક્ષા આપ્યા પછી સાથે રહેવાથી આ અયોગ્ય છે એમ જાણવામાં माये, तो तेने ५। सूत्र-मर्थन मा५वा मे सूयवा jछे, मेम guj. [५७१-५७२] एतदेवाह पव्वावियस्सऽवि तहा, सुत्ते मुंडावणाइवि णिसिद्धं । जिणमयपडिकुट्ठस्सा, पुव्वायरिया तहा चाहू ॥ ५७३ ॥ वृत्तिः- 'प्रताजितस्यापि तथा'ऽत्र 'व्यतिकरे मुण्डापनाद्यपि' गुणस्थानं 'निषिद्धं' पूर्वाचार्यैः 'जिनमतप्रतिकृष्टस्य' भगवद्वचननिराकृतस्य, 'पूर्वाचार्याः' भाष्यकारादय 'तथा चाहुः', एतत्संवाद्येवेति गाथार्थः ॥ ५७३ ॥ આ જ વિષયને કહે છે દીક્ષા આપી દીધી હોય તો પણ તે દીક્ષિત શાસ્ત્રથી નિષિદ્ધ હોય, એટલે કે શાસ્ત્રમાં જેને દીક્ષા આપવાનો નિષેપ કર્યો છે તેવો હોય, તો તેને આગળ મુંડાપન વગેરેનો (મુંડન કરવા વગેરેનો) નિષેધ यो छ. माध्य२ वगैरे पूर्वाधार्यो ५५ मा प्रभारी ४ ४ छ. [५७3] जिणवयणे पडिकुटुं, जो पव्वावेइ लोभदोसेणं । चरणट्ठिओ तवस्सी, लोएइ तमेव चारित्ती ॥ ५७४ ॥ वृत्तिः- 'जिनवचने प्रतिकृष्टप्राणिनं यः प्रव्राजयति' कारणमनादृत्य 'लोभदोषेण' ऐहिकेन 'चरणस्थितः तपस्वी', एतत्कुर्वन् 'लोपयति' अपनयति 'तदेव चारित्रमा'त्मीयमिति गाथार्थः ।। ५७४ ।। पव्वाविओ सिअत्ति अ, मुंडावेळ अणायरणजोग्गो । अहवा मुंडाविते, दोसा अणिवारिया पुरिमा ।। ५७५ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy