SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ २४६ ] [स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते મોક્ષફળની પ્રાપ્તિ થાય છે, તેમ જિનાજ્ઞા પ્રમાણે વેયાવચ્ચ કરવાથી તે વેયાવચ્ચથી આનુષંગિક ભોગસુખોની પ્રાપ્તિ દ્વારા પરંપરાએ મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. [૫૪૩] इहैव भावार्थमाह सुहतरुछायाइजुओ, अह मग्गो होइ कस्सय पुरस्स । एक्को अण्णो णेवं, सिवपुरमग्गोऽवि इअणेओ ॥५४४ ॥ वृत्तिः- 'शुभतरुच्छायादियुक्तः', आदिशब्दात्पुष्पफलपरिग्रहः, 'यथा मार्गः' पन्था 'भवति कस्यचित्पुरस्य' वसन्तपुरादेः, 'एक' एवम्भूतः, अन्यो नैवम्भूतः', अपि तु विपर्ययवान्, 'शिवपुर-मार्गोऽप्येवं'-द्विविध एव 'ज्ञेय' इति गाथार्थः ॥ ५४४ ॥ આ વિષયમાં જ ભાવાર્થ કહે છે કોઈક નગરનો માર્ગ સારાં વૃક્ષોની છાયા, પુષ્પ, ફલ વગેરેથી યુક્ત હોય છે, બીજો માર્ગ આનાથી વિપરીત હોય છે, એટલે કે વૃક્ષોની છાયા વગેરેથી રહિત હોય છે, તેમ મોક્ષમાર્ગ પણ मे प्रा२नो 8tuवो. [५४४] विशेषतो द्वैविध्यमाह अणुकंपाविओ पढमो, सुहपरगामीण सो जिणाईणं । तयजत्तगो उ इअरो, सदेव सामण्णसाहूणं ॥ ५४५ ॥ वृत्ति:- 'अनुकम्पावैयावृत्त्यप्राप्तो' मार्गः शिवपुरस्य 'प्रथमः, स' च 'जिनादीनां' ज्ञेयः 'सुखपरगामिनां, तदयत्नतस्तु' अनुकम्पाद्ययत्नेन 'इतरो' मार्गो-द्वितीयः स च 'सदैव सामान्यसाधूनां' ज्ञेयः, आत्मार्थपराणामिति गाथार्थः ॥ ५४५ ॥ વિશેષથી બે પ્રકાર જણાવે છે– અનુકંપા, વેયાવચ્ચ આદિથી પ્રાપ્ત થતો મોક્ષમાર્ગ પહેલા પ્રકારનો છે, અને તે સુખપૂર્વક (સાંસારિક ઉત્તમ સુખો ભોગવવાપૂર્વક) મોક્ષમાં જનારા તીર્થકર વગેરેને હોય છે. અનુકંપા વગેરે ન કરવાથી બીજો માર્ગ પ્રાપ્ત થાય છે, અને તે સદૈવ આત્મસાધનામાં તત્પર સામાન્ય સાધુઓને ४ होय छे. [५४५] उपसंहरन्नाह ता नत्थि एत्थ दोसो, पच्चक्खाएवि निरहिगरणम्मि । गुणभावाओ अ तहा, एवं च इमं हवइ सुद्धं ।। ५४६ ॥ वृत्ति:- यस्मादेवं 'तस्मानास्त्यत्र दोषः' अन्नदानादौ 'प्रत्याख्यातेऽपि' सति, स्वयं 'निरधिकरण' इत्यधिकरणाभावे सति 'गुणभावाच्च तथा' तेन प्रकारेण धर्मकायोपष्टम्भलक्षणेन, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy