________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[ २४५
પોતે બીજાના જ્ઞાનમાં મદદ રૂપ બને ઈત્યાદિ લાભ થાય, તથા વૈયાવચ્ચ કરવાની ભાવના ન હોવા છતાં વિડલોના દબાણથી વૈયાવચ્ચ કરે તો નિર્જરા થવાના બદલે કર્મબંધરૂપ અપકાર થાય.
અથવા ઉપકાર અને અપકાર ગ્લાન વગેરેની અપેક્ષાએ જાણવા, અર્થાત્ જેની વેયાવચ્ચ કરવાની છે તેની શારીરિક અવસ્થા કેવી છે, અને પોતાની શારીરિક અવસ્થા કેવી છે તે ઈત્યાદિ જાણીને સ્વ-પરને લાભ થાય તેમ વૈયાવચ્ચ કરે. [૫૪૦]
अस्यैव गुणमाह
भरणवि पुव्वभवे, वेआवच्चं कयं सुविहिआणं । सो तस्स फलविवागेण आसि भरहाहिवो राया ॥। ५४१ ।।
वृत्ति: - ' भरतेनापि च' चक्रवर्त्तिना 'पूर्वभवे' अन्यजन्मनि ' वैयावृत्त्यं कृतं सुविहितानां' साधूनां स तस्य' वैयावृत्त्यस्य 'फलविपाकेन' सातावेदनीयोदयेन 'आसीद् भरताधिपो राजा' चक्रवर्तीति गाथार्थः ॥ ५४१ ॥
भुंजित्तु भरहवासं, सामन्नमणुत्तरं अणुचरित्ता । अट्ठविहकम्ममुक्को, भरहनरिंदो गओ सिद्धिं ॥ ५४२ ॥
वृत्ति:- स च भरत: 'भुक्त्वा भरतवर्षं' षट्खण्डं तदनु ' श्रामण्यमनुत्तरं ' - प्रधानं 'अनुचरित्वा' केवलिविहारेण 'अष्टविधकर्म्ममुक्तः' सन् चरमकाले 'भरतनरेन्द्रो' महात्मा 'गतः सिद्धि' सर्वोत्तमामिति गाथार्थः ॥ ५४२ ॥
વેયાવચ્ચથી થતા લાભને કહે છે–
ભરત ચક્રવર્તીના જીવે પણ પૂર્વભવમાં સાધુઓની વેયાવચ્ચ કરી હતી. તે વેયાવચ્ચથી બંધાયેલા શાતાવેદનીયકર્મના ઉદયથી તે જીવ ભરત નામે ચક્રવર્તી થયો. તે ભરત મહારાજા છ ખંડ પ્રમાણ ભરતક્ષેત્રનું આધિપત્ય કર્યા પછી કેવલી અવસ્થામાં શ્રેષ્ઠ ચારિત્રને પાળીને આયુષ્યના अंते सर्वोत्तम सिद्धिगतिमां गया. [ ५४१-५४२]
पासंगिअभोगेणं, वेआवच्चमिअ मोक्खफलमेव ।
आणाआराहणओ, अणुकंपादिव्व विसयंमि ॥ ५४३ ॥
वृत्ति:- 'प्रासङ्गिकभोगेन' हेतुभूतेन 'वैयावृत्त्यम् इय' एवं 'मोक्षफलमेव' पारम्पर्येण, अत्रोपपत्तिः— आज्ञाऽऽराधनात् ' तीर्थकरवचनाराधनाद् 'अनुकम्पादय इव विषये', आदिशब्दाद् अकामनिर्ज्जरादिपरिग्रहः निदर्शनमेतदिति गाथार्थः ॥ ५४३ ॥
વેયાવચ્ચ આ પ્રમાણે આનુષંગિક ભોગદ્વારા પરંપરાએ મોક્ષફળવાળું જ છે. કારણ કે તેમાં જિનાજ્ઞાની આરાધના છે. આમાં અનુકંપા, અકામનિર્જરા વગેરે દષ્ટાંત રૂપ છે. જેમ જિનાજ્ઞા પ્રમાણે અનુકંપા વગેરે કરવાથી તે અનુકંપા વગેરેથી આનુષંગિક ભોગસુખોની પ્રાપ્તિ દ્વારા પરંપરાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org