________________
-
-
૨૪૦ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते કારણ કે શાસ્ત્રમાં બતાવેલાં વેદના આદિ છ કારણોથી આહાર કરવાનો છે. એ જ કારણોમાં સ્વાદિમ વગેરે બિલકુલ ઉપયોગી નથી, અર્થાત્ સાધુઓને સામાન્યથી સ્વાદિમ વગેરે આહારનું સેવન ન હોવાથી તેની આચરણા નથી અને તમે કહ્યું તેવા પ્રસંગે સ્વાદિમ આહારની છૂટ હોવાથી દુવિહારનું પ્રત્યાખ્યાન કરવામાં વાંધો નથી. (ગાથામાં યતિશબ્દનો ઉલ્લેખ હોવાથી આ (= ગાઢ કારણે દુવિહાર થઈ શકે એ) નિયમ સાધુને ઉદ્દેશીને છે. શ્રાવક તો (ગાઢ કારણ વિના પણ) દુવિહાર પણ પ્રત્યાખ્યાન કરી શકે.) [૩૦] 'आकारैर्विशुद्ध'मिति व्याख्यातम्, अधुना उपयुक्ता' इत्यादि व्याचिख्यासुराह
उवओगो एवं( अं)खलु, एआ विगई नवित्ति जो जोगो।
उच्चरणाई उ विही, उट्ठेपि अ कज्जभोगगओ ॥५३१ ॥ वृत्तिः- 'उपयोगः एतत् खलु' नमस्कारसहितादि, ‘एता विकृतयो' भोग्या न वेति 'यो योगो' व्यापारः, 'उच्चारणादिविधिः' व्यक्तोच्चारणनमस्कारपाठगुर्वनुज्ञापनादि, 'ऊर्ध्वमपि च' भोगकाले 'कार्यभोगगत' इति वेदनोपशमादिकार्याय भोगप्राप्त इति गाथार्थः ॥ ५३१ ॥
આગારોથી વિશુદ્ધ એ દ્વારનું વ્યાખ્યાન કર્યું. હવે ઉપયોગપૂર્વક એ દ્વારનું વ્યાખ્યાન કરે છે–
ઉપયોગ આ પ્રમાણે છે- મારે આજે નવકારશી આદિ અમુક પ્રત્યાખ્યાન છે એમ જ્ઞાન હોવું, આ વિગઈઓ ખાવાલાયક છે કે નહિ એનો ખ્યાલ રાખવો, પચ્ચકખાણ લેતાં પચ્ચખાણસૂત્રનો સ્પષ્ટ ઉચ્ચાર કરવો, નમસ્કારમંત્ર ગણવાપૂર્વક ભોજન કરવું, ભોજન કરતાં પહેલાં ગુરુને જણાવવું = ગુરુની અનુજ્ઞા લેવી, ભોજન કરવાનાં “ક્ષુધાવેદનાની શાંતિ વગેરે કારણોથી ભોજન કરવું વગેરે ઉપયોગ છે. [૫૩૧] ‘બિનદg'feત વ્યાય
जिणदिद्यमेवमेअं, निरभिस्संगं विवेगजुत्तस्स ।
भावप्पहाणमणहं, जायइ केवलहेउत्ति ॥ ५३२ ॥ वृत्तिः- "जिनदृष्टमेवमेतद्'-उक्तेन प्रकारेण 'निरभिष्वङ्गं' सत् ‘विवेकयुक्तस्य' सतः ભાવપ્રથાન' માવાઈ “નયમ્' મા'રાજેતે વિચહેતુઃ ', શુદ્ધáવરત્નાલિતિ થાર્થ: wવરૂર છે
જિનોક્ત એ દ્વાર કહે છે
“જિનેશ્વરોએ આ કરવાનું કહ્યું છે એમ જિનેશ્વર ઉપર બહુમાનપૂર્વક પ્રત્યાખ્યાન લેનાર વિવેકી જીવનું પ્રત્યાખ્યાન અભિમ્પંગથી (= ભૌતિક સુખ વગેરેની આશંસાથી) રહિત થયું છતું ભાવની પ્રધાનતાવાળું, નિષ્પા૫ અને કેવલજ્ઞાનનું કારણ બને છે. કારણ કે આવું પ્રત્યાખ્યાન શુદ્ધ સંવર રૂપ છે, અર્થાત્ આવા પ્રત્યાખ્યાનથી આશ્રવ થતો નથી, કેવળ સંવર થાય છે. [૫૩૨] 'स्वयमेवानुपालनीय'मित्येतदधिकृत्याह
आह जह जीवघाए, पच्चक्खाए न कारए अन्नं । भंगभयाऽसणदाणे, धुवकारवणत्ति नणु दोसो ॥५३३ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org