SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ] अत्र परिहारमाह ry अप्पमायसेवणफलमेअं दंसिअं इहं पुवि । तब्भोगमित्तकरणे, सेसच्चाया तओ अहिओ ।। ५२९ ।। वृत्ति:- 'नन्वप्रमादसेवनाफलमेतत्'- इत्वरप्रत्याख्यानं ' दर्शितमिह पूर्वं, तन्मात्र भोगकरणे ' પાનમાત્રામેવને રૂત્યર્થ: ‘શેષત્યાર્' અશનાવિત્યાર્ ‘અસૌ’ અપ્રમાવો ધિ:', અતો નાયુપ્તમિતિ ગાથાર્થઃ ॥ ૨ ॥ અહીં ઉત્તર કહે છે અલ્પકાલીન પ્રત્યાખ્યાન અપ્રમાદ સેવનના ફળવાળું છે, અર્થાત્ અલ્પકાલીન પ્રત્યાખ્યાનથી સર્વવિરતિમાં અપ્રમાદનું સેવન (= પાલન) થાય છે, આ વિગત પૂર્વે (૫૧૩મી ગાથામાં) જણાવી છે. તેથી તિવિહારના પ્રત્યાખ્યાનમાં (તોત્ત. =) માત્ર પાણીનો જ ઉપયોગ થતો હોવાથી શેષ ત્રણ આહારનો ત્યાગ થવાથી અપ્રમાદ અધિક થાય છે, અર્થાત્ તિવિહારના પ્રત્યાખ્યાનમાં પાણીની જ છૂટ રાખીને બાકીના ત્રણ આહારનો ત્યાગ થતો હોવાથી સર્વવિરતિ સામાયિકથી થયેલા અપ્રમાદથી અધિક અપ્રમાદ થાય છે. એટલે કે સર્વવિરતિરૂપ સામાયિકથી જે અપ્રમાદ થયો છે તેમાં ત્રણ આહારના ત્યાગથી વધારો થાય છે. આમ સર્વવિરતિમાં બાધ ન થતો હોવાથી અને અપ્રમાદમાં વધારો થતો હોવાથી સાધુને પણ તિવિહારનું પ્રત્યાખ્યાન સંગત છે. [૫૨૯] [૨૨૧ एवं कहंचि कज्जे, दुविहस्सवि तं न होइ चिन्तमिअं । सच्चं जइणो नवरं, पाएण न अन्नपरिभोगो ॥ ५३० ॥ વૃત્તિ:- ‘વં’ સૂક્ષ્મશિાયાં ‘થશ્ચિત્ હાર્યે’ જ્ઞાનાવી ‘દ્વિવિધસ્યાપ્યા હારસ્ય ‘તવ્’ ફત્વપ્રત્યારાનું ‘ન મવતિ ?, ચિન્ત્યમિમ્', તવપિ પ્રાત્નોતીત્યર્થ:, તવાશ ચાહ-‘સમિ’પ્યંત તત્, ‘યતે:' પ્રવ્રુનિ-તસ્ય ‘નવાં પ્રાયશો’ વાહુલ્યેન ‘નાન્યપરિમોશો' 7 સ્વાદ્યાસેિવનमतोऽनाचरणेति गाथार्थः || ५३० || Jain Education International (વિશિષ્ટ અવસ્થામાં સાધુથી વિહાર પણ થઈ શકે—) પૂર્વ પક્ષ- (i =) અપ્રમાદવૃદ્ધિનું કારણ હોવાથી તિવિહાર પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરવામાં સૂક્ષ્મ દૃષ્ટિથી જોવામાં આવે તો, માંદગી આદિ કોઈ કાર્યમાં દુવિહારનું પણ પ્રત્યાખ્યાન શું ન થાય ? અર્થાત્ થાય. આથી તિવિહાર પ્રત્યાખ્યાન થઈ શકે એવો તમારો મત વિચારણીય છે. તાત્પર્ય- તિવિહારના પ્રત્યાખ્યાનનો સ્વીકાર કરવામાં દુવિહાર પ્રત્યાખ્યાનનો પણ સ્વીકાર કરવાની આપત્તિ આવશે. આથી તિવિહાર પ્રત્યાખ્યાન થઈ શકે એવો તમારો મત તમારે વિચારવાની જરૂર છે. ઉત્તર પક્ષ- તમારી વાત સાચી છે. અર્થાત્ તેવા વિશિષ્ટ પ્રસંગે દુવિહાર પ્રત્યાખ્યાન માન્ય છે. પણ સાધુને પ્રાયઃ વિશિષ્ટ માંદગી આદિ સિવાય સ્વાદિમ વગેરે આહારનું ભોજન હોતું નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001650
Book TitlePanchvastukgranth Part 1
Original Sutra AuthorHaribhadrasuri
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Principle
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy