________________
पञ्चवस्तुके प्रतिदिनक्रियाद्वारम् ]
[२४१ वृत्तिः- प्रत्याख्यानाधिकार एवाह पर:, कि माह' ?, 'यथा जीवघाते' प्राणातिपाते 'प्रत्याख्याते' सत्यसौ प्रत्याख्याता 'न कारयत्यन्यमिति-न कारयति जीवघातमन्यं प्राणिनमिति, कुतः?, व्रतभङ्गभयात्'प्रत्याख्यानभङ्गभयादित्यर्थः, अश्यत इत्यशनम्-ओदनादितस्यदानमशनदानं तस्मिन्न शनदाने', अशनशब्दः पानाधुपलक्षणार्थः, ततश्चैतदुक्तं भवति-कृतप्रत्याख्यानस्य सतः अन्यस्मै अशनादिदाने 'ध्रुवं कारावणमिति' अवश्यं भुजिक्रियाकारणम्, अशनादिलाभे सति भोक्तुर्भुजिक्रियासद्भावात्, ततः किमिति चेत्ननु दोषः' प्रत्याख्यानभङ्गो दोष इति गाथार्थः ।।५३३ ।। अतः
नो कयपच्चक्खाणो आयरियाईण दिज्ज असणाई ।
ण य विड्पालणाओ, वेआवच्चं पहाणयरं ॥ ५३४ ।। वृत्तिः- यतश्चैवमतो 'न कृतप्रत्याख्यानः' पुमान् ‘आचार्यादिभ्यः', आदिशब्दादुपाध्यायतपस्विशैक्षकग्लानवृद्धादिपरिग्रहः, दद्यात्' किम् ? अशनादि', स्यादेतत्-ददतो वैयावृत्त्यलाभ इत्यत आह -'न च विरतिपालनाद्वैयावृत्त्यं प्रधानतरम्', अतोऽसत्यपि तल्लाभे किं तेनेति गाथार्थः ।। ५३४ ।।
"स्वयं ४ पालन ४२पार्नु छ" में छ
અહીં વાદી પૂર્વપક્ષ કહે છે કે- જેમ પ્રાણાતિપાતનું પ્રત્યાખ્યાન કરનાર જીવ પ્રત્યાખ્યાનભંગના ભયથી બીજા પાસે પ્રાણાતિપાત કરાવતો નથી, તેમ આહારનું પ્રત્યાખ્યાન કરનાર જીવ બીજાને અશનાદિ આપીને અવશ્ય બીજાના ભોજનનું કારણ બને છે. બીજાને ભોજન કરાવે છે. કારણ કે આહાર આપવાથી લેનાર જીવ ભોજન કરે, આથી પ્રત્યખ્યાનભંગ રૂપ દોષ લાગે. આથી પ્રત્યાખ્યાન કરનાર પુરુષે આચાર્ય ઉપાધ્યાય, તપસ્વી, નૂતન દીક્ષિત, ગ્લાન, વૃદ્ધ આદિને અશનાદિ આહાર ન આપવો જોઈએ.
પ્રશ્ન- આચાર્ય આદિને અશનાદિ આપનારને વેયાવચ્ચનો લાભ તો થાય ને ?
ઉત્તર- વિરતિના પાલનથી વૈયાવચ્ચ પ્રધાન નથી, અર્થાત્ વિરતિના પાલનની મુખ્યતા છે. આથી પ્રત્યાખ્યાન કરનારને આચાર્યાદિને આહાર આપવાથી વૈયાવચ્ચનો લાભ થતો હોવા છતાં વિરતિનો = પ્રત્યાખ્યાનનો ભંગ થતો હોવાથી એ લાભ ન લેવો જોઈએ. [૫૩૩-પ૩૪] एवं विनेयजनहिताय पराभिप्रायमाशय गुरुराह
नो तिविहं तिविहेणं, पच्चक्खइ अण्णदाणकारवणं ।
सुद्धस्स तओ मुणिणो, ण होइ तब्भंगहेउत्ति ॥५३५ ॥ वृत्तिः- 'न त्रिविधं' करणकारणानुमतिभेदभिन्नं 'त्रिविधेन' मनोवाक्काययोगत्रयेण
१. मा ४ गाथा आवश्य: नियुजितमा ५ छ. नीटी ५९ अक्षरसः समान छ. ५९ अतोऽसत्यपि तल्लाभे पाना स्थाने अतः
સf ૪ નાખે એવો પાઠ છે. આમાં આવશ્યકનિયુક્તિનો પાઠ સંગત લાગવાથી તેના આધારે પ્રસ્તુત અનુવાદ કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org