________________
२३० ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
પ્રશ્ન- ચારિત્રના પરિણામવાળાને પ્રમાદ કેમ હોય ?
ઉત્તર- ચારિત્રના પરિણામ થયા પછી તરત જ પ્રમાદનો સર્વથા નાશ ન જ થાય. આથી ચારિત્રના પરિણામવાળાને પણ પ્રમાદ હોય. (ચારિત્રના પરિણામ અને પ્રમાદનો તદ્દન વિરોધ नथी.) [५१५] किमित्यत आह
जमणाइभवब्भत्थो, तस्सेव खयत्थमुज्जएणेह ।
जहगहिअपालणेणं, अपमाओ सेविअव्वोत्ति ॥ ५१६ ॥ वृत्तिः- 'यदनादिभवाभ्यस्तो'ऽसौ अतस्तस्यैव'-प्रमादस्य क्षयार्थमुद्यतेनेह यथागृहीतपालनेन' हेतुभूतेन 'अप्रमादो' नियमभावी 'सेवितव्यः' पालनीय 'इति' गाथार्थः ॥ ५१६ ॥
ચારિત્રના પરિણામ થયા પછી પણ પ્રમાદ હોય આથી શું કરવું તે કહે છે–
પ્રમાદનો અભ્યાસ અનાદિકાળથી છે. આથી પ્રમાદના જ નાશ માટે તત્પર બનેલા સાધુએ ચારિત્રમાં લીધા પ્રમાણે પ્રત્યાખ્યાનનું પાલન કરવા વડે અવશ્ય થનાર અપ્રમત્તભાવનું સેવન (= २६५५) ४२. [५१६] पराभिप्रायमाह
एवं सामइअंपि हु, सागारं निअमओ गहेयव्वं ।
सइ तम्मि निरागारे, किंवा एएण कज्जंति ? ॥ ५१७ ॥ वृत्तिः- ननु ‘एवं सामायिकमपि साकारं नियमतो ग्रहीतव्यं', तस्यापि प्रत्याख्यानत्वादेव, 'तस्मिन्' महत्तरे ऽनाकारे किंवा अनेन' इत्वरेण नमस्कारसहितादिना साकारेण ? न मूलत एव वा 'कार्यमिति गाथार्थः ॥ ५१७ ॥
વાદીનો અભિપ્રાય કહે છે–
જો નવકારશી વગેરે પ્રત્યાખ્યાન આગાર સહિત લેવું જોઈએ તો સામાયિક (=દીક્ષા) પણ આગાર સહિત લેવું જોઈએ. કેમ કે તે પણ પ્રત્યાખ્યાન છે. જો સામાયિક જીવનપર્યત હોવા છતાં તેમાં આગારો નથી તો અલ્પકાલીન નવકારશી આદિ પ્રત્યાખ્યાનો આગાર સહિત શા માટે ? અર્થાત્ તેમાં આગારો ન રાખવા જોઈએ, અથવા મૂળથી જ પ્રત્યાખ્યાન ન કરવું જોઈએ. [૧૧૭]. अथोत्तरमाह
समभावेच्चिअ जं तं, जायइ सव्वत्थ आवकहिअं च ।
तो तत्थ न आगारा, पन्नत्ता वीअरागेहिं ॥ ५१८ ॥ वृत्तिः- 'समभाव एव तत्' सामायिकं 'यस्माद् जायते, सर्वत्र' सर्वेषु पदार्थेषु समभावे,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org